Gujarat: રાજયમાં પોલીસ અધિકારીઓની બદલી મુદ્દે લેવાયો મોટો નિર્ણય
PI અને PSIની બદલીઓ મુદ્દે લેવાયો નિર્ણય પોલીસ અધિકારીઓની બદલી થશે 5 વર્ષના સમયગાળાની ગણતરી કરાશે રાજયમાં પોલીસ અધિકારીઓની બદલી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં PI અને PSIની બદલીઓ મુદ્દે નિર્ણય લેવાયો છે. પોલીસ અધિકારીઓની બદલીને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. એક જ ઝોનમાં 5 વર્ષ નોકરી કરનાર મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષ એક ઝોનમાં ફરજ બજાવનાર માટે નિર્ણય છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરાશે પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરાશે. તથા બ્રાન્ચોની નિમણુંકને પણ ધ્યાને લવાશે. એક જ રેન્જમાં પણ બદલી થઇ શકશે નહિ. PSI અને PIની બદલી માટે મહત્વનો નિર્ણય છે. લાંબા સમય સુધી એક જગ્યાએ હોય તેમના પર લગામ લાગશે. 5 વર્ષ સુધી એક ઝોનમાં હોય તેમની બદલીઓ થશે. પોતાના જ ઝોનમાં બદલી કરવામાં આવશે નહિ. ગઇકાલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા 233 PSIને PIતરીકે બઢતી આપવામાં આવી હતી. તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે તેમજ PI તરીકે ફરજ બજાવશે. લાંબા સમયથી પીએસઆઈમાંથી PIના પ્રમોશન મેળવવા માટે રાહ જોવાતી હતી. રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-બેમાં બઢતી આપવામાં આવી છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી PSI પોતાની PI તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. DG ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા PSIને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. તેમજ 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા હતા. રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન પરથી 3 અધિકારીઓની ગુજરાત કેડરમાં વાપસી થઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- PI અને PSIની બદલીઓ મુદ્દે લેવાયો નિર્ણય
- પોલીસ અધિકારીઓની બદલી થશે
- 5 વર્ષના સમયગાળાની ગણતરી કરાશે
રાજયમાં પોલીસ અધિકારીઓની બદલી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં PI અને PSIની બદલીઓ મુદ્દે નિર્ણય લેવાયો છે. પોલીસ અધિકારીઓની બદલીને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. એક જ ઝોનમાં 5 વર્ષ નોકરી કરનાર મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષ એક ઝોનમાં ફરજ બજાવનાર માટે નિર્ણય છે.
પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરાશે
પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરાશે. તથા બ્રાન્ચોની નિમણુંકને પણ ધ્યાને લવાશે. એક જ રેન્જમાં પણ બદલી થઇ શકશે નહિ. PSI અને PIની બદલી માટે મહત્વનો નિર્ણય છે. લાંબા સમય સુધી એક જગ્યાએ હોય તેમના પર લગામ લાગશે. 5 વર્ષ સુધી એક ઝોનમાં હોય તેમની બદલીઓ થશે. પોતાના જ ઝોનમાં બદલી કરવામાં આવશે નહિ. ગઇકાલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા 233 PSIને PIતરીકે બઢતી આપવામાં આવી હતી. તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે તેમજ PI તરીકે ફરજ બજાવશે. લાંબા સમયથી પીએસઆઈમાંથી PIના પ્રમોશન મેળવવા માટે રાહ જોવાતી હતી.
રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી
રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-બેમાં બઢતી આપવામાં આવી છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી PSI પોતાની PI તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. DG ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા PSIને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. તેમજ 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા હતા. રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન પરથી 3 અધિકારીઓની ગુજરાત કેડરમાં વાપસી થઇ છે.