Surat ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી રિવોલ્વર સાથે ઝડપ્યો

પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરનાઓએ અગામી દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરમા ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ કરી ફાયર આર્મ્સ જેવા હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સુચના આપેલ હોય જે અનુસાંધાને સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ક્રાઈમ સુરતનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સસ્પેક્ટર શ્રી ડી.સી.બી. પો.સ્ટે.ના રાહબરી હેઠળ નાસતા-ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. પોલીસને મળી બાતમીદરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે સુરત શહેર અઠવા તાપી નદીના નદિના કિનારે શનિવારી બજાર ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભુત બંગલા નજીકથી આરોપી:- જીતુ ઉફે જીતુ બલ્લો s/o આલજીભાઈ રાઠોડ ઉ.વ.25, ધાંધો-છુટક મજુરી રહે.ચોકબજાર ડક્કાઓવરા જાગનાથ મહાદેવ મંદિરની લાઈનમાં ઝુપડામાં સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપીના કબજામાંથી હાથ બનાવટની દેશી રરવોલ્વર નંગ-02 કી. રૂ. 50,000/- અને દેશી તમાંચો નંગ-1 કી.રૂ.5000 તથા જીવતા કાર્ટીઝ નંગ-06 કીં. રૂ.600/- મળી કુલ કિંમત રૂ. 55,600/- ના મત્તાના હથિયારો મળી આવતા તેના વિરુદ્ધ ડી.સી.બી. પો.સ્ટે.માં આર્મ્સ એક્ટ કલમ-25(1-B)a,29 તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાયકવાહી કરવામાં આવેલ છે. તાપી નદીમાં ભંગાર વીણવા જતા મળ્યા હથિયારમજકુર પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન હકીકત જણાય આવેલ કે, તેઓ અને તેમો મિત્ર નિલેશ વળવીનાઓ તાપી નદીમાં શ્રીફળ, ચુંદડી, સિક્કાઓ અને ભંગાર વીણવાનુ મજુરી કામ કરતો હોય તેઓને આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાંથી આ હથિયારો મળી આવેલ હતા. જે હથીયારો તેણે ડક્કાઓવારા પાસે આવેલ વડકપ ભુતબંગલામાં સંતાડી મુકી રાખેલ હતા. પરંતુ પંદર દિવસ પહેલા તેના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ ઉર્ફે કાંચા નામના ઈસમે કરેલ હતી. જેની ફરીયાદ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. જેથી તેના મિત્રની હત્યા થયા બાદ તેના ઉપર આશરે સાતેક દિવસ પહેલા અર્જુન નામના ઈસમે પણ હુમલો કરેલ હોય તેમજ તે વિસ્તારમાં તેની દુશ્મની અન્ય ઈસમો સાથે ચાલતી આવતી હોય જેથી સાંતાડેલ હથિયારો પોતાની સાથે લઈને ફરતો હોવાની હકીકતને આધારે આજરોજ ઉપરોક્ત આરોપીને હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ વધુ પુછપરછ દરમિયાન એક હથિયાર તેણે કોઝવે બ્રીજના ફલ્ડ ગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવેલ છે. જે બાબતે સુરત ર્મયુનીસીપલ કોપોરેશનના માણસો સાથે હથીયાર શોધવા માટે કાર્યવાહીની તજવીજ ચાલુ છે. મજકુર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે. આરોપીનો પુવક ઇતિહાસ (૧) અઠવાલાઇન્સસ પો.સ્ટે  ગુ.ર.નં.4/2019 ઇ.પી.કો કલમ 323,504, 324,114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ (૨) ઉમરા પો.સ્ટે  ગુ.ર.નં. 48/2019 ઈ.પી.કો 379,114 મુજબ (૩) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 0851/2021 ઇ.પી.કો. ક 397,392,114 જી.પી.એક્ટ 135 મુજબ (૪) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 1602/2021 ઇ.પી.કો. કલમ 379,114 મુજબ (૫) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 0003/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબ (૬) ઉમરા પો.સ્ટે પાસા ફરીયાદ નંબર 0010/2019 પાસા એક્ટ કલમ 2(સી),3 મુજબ

Surat ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી રિવોલ્વર સાથે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરનાઓએ અગામી દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરમા ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ કરી ફાયર આર્મ્સ જેવા હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સુચના આપેલ હોય જે અનુસાંધાને સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ક્રાઈમ સુરતનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સસ્પેક્ટર શ્રી ડી.સી.બી. પો.સ્ટે.ના રાહબરી હેઠળ નાસતા-ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા.

પોલીસને મળી બાતમી

દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે સુરત શહેર અઠવા તાપી નદીના નદિના કિનારે શનિવારી બજાર ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભુત બંગલા નજીકથી આરોપી:- જીતુ ઉફે જીતુ બલ્લો s/o આલજીભાઈ રાઠોડ ઉ.વ.25, ધાંધો-છુટક મજુરી રહે.ચોકબજાર ડક્કાઓવરા જાગનાથ મહાદેવ મંદિરની લાઈનમાં ઝુપડામાં સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપીના કબજામાંથી હાથ બનાવટની દેશી રરવોલ્વર નંગ-02 કી. રૂ. 50,000/- અને દેશી તમાંચો નંગ-1 કી.રૂ.5000 તથા જીવતા કાર્ટીઝ નંગ-06 કીં. રૂ.600/- મળી કુલ કિંમત રૂ. 55,600/- ના મત્તાના હથિયારો મળી આવતા તેના વિરુદ્ધ ડી.સી.બી. પો.સ્ટે.માં આર્મ્સ એક્ટ કલમ-25(1-B)a,29 તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાયકવાહી કરવામાં આવેલ છે.

તાપી નદીમાં ભંગાર વીણવા જતા મળ્યા હથિયાર

મજકુર પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન હકીકત જણાય આવેલ કે, તેઓ અને તેમો મિત્ર નિલેશ વળવીનાઓ તાપી નદીમાં શ્રીફળ, ચુંદડી, સિક્કાઓ અને ભંગાર વીણવાનુ મજુરી કામ કરતો હોય તેઓને આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાંથી આ હથિયારો મળી આવેલ હતા. જે હથીયારો તેણે ડક્કાઓવારા પાસે આવેલ વડકપ ભુતબંગલામાં સંતાડી મુકી રાખેલ હતા. પરંતુ પંદર દિવસ પહેલા તેના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ ઉર્ફે કાંચા નામના ઈસમે કરેલ હતી. જેની ફરીયાદ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. જેથી તેના મિત્રની હત્યા થયા બાદ તેના ઉપર આશરે સાતેક દિવસ પહેલા અર્જુન નામના ઈસમે પણ હુમલો કરેલ હોય તેમજ તે વિસ્તારમાં તેની દુશ્મની અન્ય ઈસમો સાથે ચાલતી આવતી હોય જેથી સાંતાડેલ હથિયારો પોતાની સાથે લઈને ફરતો હોવાની હકીકતને આધારે આજરોજ ઉપરોક્ત આરોપીને હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ વધુ પુછપરછ દરમિયાન એક હથિયાર તેણે કોઝવે બ્રીજના ફલ્ડ ગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવેલ છે. જે બાબતે સુરત ર્મયુનીસીપલ કોપોરેશનના માણસો સાથે હથીયાર શોધવા માટે કાર્યવાહીની તજવીજ ચાલુ છે. મજકુર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે.

આરોપીનો પુવક ઇતિહાસ

(૧) અઠવાલાઇન્સસ પો.સ્ટે  ગુ.ર.નં.4/2019 ઇ.પી.કો કલમ 323,504, 324,114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ

(૨) ઉમરા પો.સ્ટે  ગુ.ર.નં. 48/2019 ઈ.પી.કો 379,114 મુજબ

(૩) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 0851/2021 ઇ.પી.કો. ક 397,392,114 જી.પી.એક્ટ 135 મુજબ

(૪) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 1602/2021 ઇ.પી.કો. કલમ 379,114 મુજબ

(૫) અઠવાલાઇન્સસ પો.સ્ટે પાર્ટ "એ" ફરીયાદ નંબર 0003/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબ

(૬) ઉમરા પો.સ્ટે પાસા ફરીયાદ નંબર 0010/2019 પાસા એક્ટ કલમ 2(સી),3 મુજબ