દેશ-વિદેશના સમાચાર LIVE: સાંજના 6 વાગ્યા સુધી મહત્ત્વના સમાચાર

આજે જમ્મુ કાશ્મીરના CM તરીકે ઓમર અબ્દુલ્લાએ શપથ લીધા છે. જમ્મુ કાશ્મીરમાં NC અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. પરીક્ષા 15 દિવસ વહેલી લેવાશે. 27 ફેબ્રૂઆરીથી 13મી માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે. દિવાળી પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -