Rajkot: RMCના સસ્પેન્ડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ

હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ થવા દીધું બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિતે રજૂઆત કરી કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ રાજકોટ મહાપાલિકાના સસ્પેન્ડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. જેમાં જમીન અંગે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ થવા દીધું હતુ. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિત પરિવારે પત્રકાર પરિષદ કરી વ્યથા રજૂ કરી છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રખ્યાત હોટલની બાજુમાં જમીન આવેલી છે. કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થઈ ગયુ છે. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનનારના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી છે. કમિશનર સહિતને અરજી આપી છતા કાર્યવાહી કરાઇ નથી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થતા અનેક સવાલો સામે આવ્યા છે. જેમાં મિત સોરઠીયાએ જણાવ્યું છે કે 25000 વાર જગ્યા આવેલી છે. આ જગ્યા વાંધાજનક છે. જેમાં અમારી માલિકીના દાવાઓ છે.2007થી હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો હતો 2007થી હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો હતો. પ્લાન પાસ કરીને બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. 3 હજારવાર જગ્યામાં બાંધકામ થયુ છે. આ જગ્યા ઉપર અમારા દાદા અને અન્યની વારસાઈ છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી. વિવાદીત જગ્યા હોવા છતા હોસ્પિટલને ભાડે આપી છે. આ જગ્યાનો ચૂંટણી સમયે કાર્યાલય પણ ખૂલ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, મળતિયાઓનો જગ્યા પર કબ્જો છે. મીત કિશોરભાઈ સોરઠીયાના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી હતી.બિલ્ડિંગની જગ્યા વાંધાજનક હોવા છતા હોસ્પિટલને ભાડે આપી 3 હજાર વાર જગ્યામાં બાંધકામ થઈ ગયુ છે. અમારી હક્ક હિસ્સાની જમીન ઉપર અમારો દાવો ચાલુ છે. છતાં સાગઠીયા દ્વારા અમારા દાવા અને હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો છે. આ જગ્યા ઉપર અમારા દાદા અરજણભાઈ સોરઠીયા અને અન્ય વારસાઈ ભાગીદારી ધરાવે છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી. આ બિલ્ડિંગની જગ્યા વાંધાજનક હોવા છતા હોસ્પિટલને ભાડે આપી દેવામાં આવી છે.

Rajkot: RMCના સસ્પેન્ડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ થવા દીધું
  • બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિતે રજૂઆત કરી
  • કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ

રાજકોટ મહાપાલિકાના સસ્પેન્ડ TPO એમડી સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. જેમાં જમીન અંગે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાની જાણ છતા વિવાદીત જમીનમાં બાંધકામ થવા દીધું હતુ. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનેલા પીડિત પરિવારે પત્રકાર પરિષદ કરી વ્યથા રજૂ કરી છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રખ્યાત હોટલની બાજુમાં જમીન આવેલી છે.

કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ

કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થઈ ગયુ છે. બિલ્ડર અને સાગઠીયા સામે ભોગ બનનારના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી છે. કમિશનર સહિતને અરજી આપી છતા કાર્યવાહી કરાઇ નથી. સાગઠીયાની છત્રછાયા હેઠળ બાંધકામ થતા અનેક સવાલો સામે આવ્યા છે. જેમાં મિત સોરઠીયાએ જણાવ્યું છે કે 25000 વાર જગ્યા આવેલી છે. આ જગ્યા વાંધાજનક છે. જેમાં અમારી માલિકીના દાવાઓ છે.

2007થી હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો હતો

2007થી હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો હતો. પ્લાન પાસ કરીને બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. 3 હજારવાર જગ્યામાં બાંધકામ થયુ છે. આ જગ્યા ઉપર અમારા દાદા અને અન્યની વારસાઈ છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી. વિવાદીત જગ્યા હોવા છતા હોસ્પિટલને ભાડે આપી છે. આ જગ્યાનો ચૂંટણી સમયે કાર્યાલય પણ ખૂલ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, મળતિયાઓનો જગ્યા પર કબ્જો છે. મીત કિશોરભાઈ સોરઠીયાના આક્ષેપ છે કે કરોડોની જમીન સાગઠીયાએ બિલ્ડરને પધરાવી દેવા ફરિયાદને ગણકારી નહિ. વારંવાર મહાપાલિકાના કમિશનર સહિતનાને અરજી આપી હતી.

બિલ્ડિંગની જગ્યા વાંધાજનક હોવા છતા હોસ્પિટલને ભાડે આપી

3 હજાર વાર જગ્યામાં બાંધકામ થઈ ગયુ છે. અમારી હક્ક હિસ્સાની જમીન ઉપર અમારો દાવો ચાલુ છે. છતાં સાગઠીયા દ્વારા અમારા દાવા અને હાઇકોર્ટનો સ્ટે છતા પ્લાન પાસ કર્યો છે. આ જગ્યા ઉપર અમારા દાદા અરજણભાઈ સોરઠીયા અને અન્ય વારસાઈ ભાગીદારી ધરાવે છે. અમારી અરજી અંગે કોઈ ઉકેલ કે નિકાલ થયો નથી. આ બિલ્ડિંગની જગ્યા વાંધાજનક હોવા છતા હોસ્પિટલને ભાડે આપી દેવામાં આવી છે.