Rajkot News: ઉપલેટામાં પારિવારિક સંબંધને શર્મસાર કરતો કિસ્સો

કૌટુંબીક કાકાએ 16 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ પરિવારે ઠપકો સગીરાનો લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો બદનામીના ડરથી સગીરાએ એસિડ ગટગટાવ્યું ઉપલેટામાં પારિવારિક સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંબીક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. પરિવારે ઠપકો આપતા સગીરાને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમાં બદનામીના ડરથી સગીરાએ એસિડ ગટગટાવ્યું છે. ત્યારે સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. કૌટુંબિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચાર્યું રાજકોટના ઉપલેટામાં પારિવારિક સંબંધમાં કૌટુંબિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચાર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને વાડામાં બોલાવી કૌટુંબિક કાકાને બળજબરી પૂર્વક બંદકામ કર્યું હતુ. જેમાં સગીરાના પરિવારને જાણ થતા પરિવારે ઠપકો આપ્યો હતો તેથી સગીરાને લાગી આવ્યું હતુ. ઠપકો મળ્યા બાદ બદનામીના ડરથી સગીરાને લાગી આવતા સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી સગીરાએ આપઘાતનો પ્રયાસ કરતા સગીરાને પ્રથમ ભાયાવદર હોસ્પિટલ અને બાદમાં ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. સગીરાની હાલત વધુ ગંભીર જણાતા તેમને જૂનાગઢ ખાતે પણ ખસેડવામાં આવી હતી. સગીરા સાથે બનેલ આ બનાવ અને સમગ્ર કિસ્સો સામે આવતા સગીરાના પરિવારે પાયાવદર પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ બાદ ભાયાવદર પોલીસે દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. હાલ સગીરા સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું ભાયાવદર પોલીસે સમગ્ર બાબતની અંદર તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. જો કે હાલ સગીરા સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ દુષ્કર્મ અને અંજામ આપનાર કૌટુંબિક કાકાને ઝડપી લેવા માટે ભાયાવદર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Rajkot News: ઉપલેટામાં પારિવારિક સંબંધને શર્મસાર કરતો કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કૌટુંબીક કાકાએ 16 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • પરિવારે ઠપકો સગીરાનો લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો
  • બદનામીના ડરથી સગીરાએ એસિડ ગટગટાવ્યું

ઉપલેટામાં પારિવારિક સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંબીક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. પરિવારે ઠપકો આપતા સગીરાને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમાં બદનામીના ડરથી સગીરાએ એસિડ ગટગટાવ્યું છે. ત્યારે સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

કૌટુંબિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચાર્યું

રાજકોટના ઉપલેટામાં પારિવારિક સંબંધમાં કૌટુંબિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચાર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને વાડામાં બોલાવી કૌટુંબિક કાકાને બળજબરી પૂર્વક બંદકામ કર્યું હતુ. જેમાં સગીરાના પરિવારને જાણ થતા પરિવારે ઠપકો આપ્યો હતો તેથી સગીરાને લાગી આવ્યું હતુ. ઠપકો મળ્યા બાદ બદનામીના ડરથી સગીરાને લાગી આવતા સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

પોલીસે દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી

સગીરાએ આપઘાતનો પ્રયાસ કરતા સગીરાને પ્રથમ ભાયાવદર હોસ્પિટલ અને બાદમાં ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. સગીરાની હાલત વધુ ગંભીર જણાતા તેમને જૂનાગઢ ખાતે પણ ખસેડવામાં આવી હતી. સગીરા સાથે બનેલ આ બનાવ અને સમગ્ર કિસ્સો સામે આવતા સગીરાના પરિવારે પાયાવદર પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ બાદ ભાયાવદર પોલીસે દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

હાલ સગીરા સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું

ભાયાવદર પોલીસે સમગ્ર બાબતની અંદર તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. જો કે હાલ સગીરા સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ દુષ્કર્મ અને અંજામ આપનાર કૌટુંબિક કાકાને ઝડપી લેવા માટે ભાયાવદર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.