Rajkot News: અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM Modiને સમર્થન જાહેર કર્યુ

સ્વતંત્રતાના દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છેઃ રાજવી PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં અલગ-અલગ સ્ટેટના રાજવીએ PM મોદીને સમર્થન જાહેર કર્યું છે. તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. PMનું 10 વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે. PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ: રાજવી PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ છે. નરેન્દ્ર મોદી દેશની સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે. દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રીની છે. તમામ રાજવીઓ એકમત છે કે દેશ માટે કોણ જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે. ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ. કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું છે. કમળને મત ઉમેદવાર માટે નહીં પણ મોદી માટે છે. અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો PM મોદીને છે. આ મત વાસુદેવ કુટુમ્બકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે. અહી બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓનાં પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેદ્ર મોદીને છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. સાથે જ 45 જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે. દાંતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલ્યા છે. ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત છે. ભાવનગર રાજવી કે જેઓએ પોતાનું રાજ્ય સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ માટે રજવાડું આપ્યું હતુ. ગોંડલ કે જે ટેકસ ફ્રી રાજ્ય તરીકે આખા દેશમાં અનોખું છે. આજે વિશ્વ કોઈને કોઈ સમસ્યા હેઠળ છે. આપણે પણ બાકાત નથી. ત્યારે એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે કે જે દેશને મજબૂત રીતે આગળ વધરી શકે. આજે ઉપસ્થિત અને સહમતી આપનાર તમામ રાજવીઓનો એક મત છે કે આજે દેશ માટે કોણ જરૂરી છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું : રાજવી સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે પીએમ કામ કરી રહ્યા છે. 2024ની વર્તમાન ચૂંટણીમાં આપણે બધા પ્રચંડ મતદાન કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 400 થી વધુ બેઠક આપવામાં આવે તે સંકલ્પ છે. સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે આપણે કામ કર્યું છે અને કરતા રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. 

Rajkot News: અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM Modiને સમર્થન જાહેર કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્વતંત્રતાના દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છેઃ રાજવી
  • PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ
  • ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત

રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં અલગ-અલગ સ્ટેટના રાજવીએ PM મોદીને સમર્થન જાહેર કર્યું છે. તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. PMનું 10 વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે.

PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ: રાજવી

PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ છે. નરેન્દ્ર મોદી દેશની સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે. દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રીની છે. તમામ રાજવીઓ એકમત છે કે દેશ માટે કોણ જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે. ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ.

કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું

કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું છે. કમળને મત ઉમેદવાર માટે નહીં પણ મોદી માટે છે. અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો PM મોદીને છે. આ મત વાસુદેવ કુટુમ્બકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે. અહી બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓનાં પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેદ્ર મોદીને છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. સાથે જ 45 જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે. દાંતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલ્યા છે.

ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત

ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત છે. ભાવનગર રાજવી કે જેઓએ પોતાનું રાજ્ય સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ માટે રજવાડું આપ્યું હતુ. ગોંડલ કે જે ટેકસ ફ્રી રાજ્ય તરીકે આખા દેશમાં અનોખું છે. આજે વિશ્વ કોઈને કોઈ સમસ્યા હેઠળ છે. આપણે પણ બાકાત નથી. ત્યારે એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે કે જે દેશને મજબૂત રીતે આગળ વધરી શકે. આજે ઉપસ્થિત અને સહમતી આપનાર તમામ રાજવીઓનો એક મત છે કે આજે દેશ માટે કોણ જરૂરી છે.

નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું : રાજવી

સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે પીએમ કામ કરી રહ્યા છે. 2024ની વર્તમાન ચૂંટણીમાં આપણે બધા પ્રચંડ મતદાન કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 400 થી વધુ બેઠક આપવામાં આવે તે સંકલ્પ છે. સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે આપણે કામ કર્યું છે અને કરતા રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે.