Rajkot News: અગ્નિકાંડ મામલે FIRમાં આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો દાખલ

અગ્નિકાંડમાં 6 લોકોને આરોપી બનાવાયાઆરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર આરોપીઓ સામે IPCની કલમ હેઠળ ગુનો દાખલ રાજકોટમાં 28 નિર્દોષોનો ભોગ લેનાર ચકચારી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરીને તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. ત્યારે, હવે સંદેશ ન્યૂઝ પાસે આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલ FIRની કોપી આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ FIR દાખલ કરી છે. FIRમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધપાકડ કરવામાં આવેલ 6 આરોપીઓ સહિત તપાસમાં જેના જેના નામ ખૂલે તે તમામ લોકો સામે IPCની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની FIR મુજબ આરોપીઓ સામે IPCની કલમ 304, 308, 337, 338 અને કલમ 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ કેસમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને આરોપી બનાવવામાં આવ્યા છે. અહી જુઓ પોલીસ FIRની કોપી

Rajkot News: અગ્નિકાંડ મામલે FIRમાં આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડમાં 6 લોકોને આરોપી બનાવાયા
  • આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
  • આરોપીઓ સામે IPCની કલમ હેઠળ ગુનો દાખલ

રાજકોટમાં 28 નિર્દોષોનો ભોગ લેનાર ચકચારી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરીને તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. ત્યારે, હવે સંદેશ ન્યૂઝ પાસે આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલ FIRની કોપી આવી છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ FIR દાખલ કરી છે. FIRમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધપાકડ કરવામાં આવેલ 6 આરોપીઓ સહિત તપાસમાં જેના જેના નામ ખૂલે તે તમામ લોકો સામે IPCની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની FIR મુજબ આરોપીઓ સામે IPCની કલમ 304, 308, 337, 338 અને કલમ 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તો સાથે સાથે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ કેસમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને આરોપી બનાવવામાં આવ્યા છે.

અહી જુઓ પોલીસ FIRની કોપી