Rajkot: દંપતી દ્વારા કરોડો રૂપિયાની કરવામાં આવી ઠગાઈ

શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈ 22 ટકા જેટલું રોકાણનું રિટર્ન શરૂઆતના ૪ મહિના આપ્યું 3 કરોડો રૂપિયા લઈ દંપતી છેલ્લા દોઢ વર્ષથી થયું હતું ફરાર રાજકોટના દંપતીએ 103 લોકો જોડે છેતરપિંડી કરી 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. લોકોને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરી હતી. આરોપી દંપતી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતું. પોલીસે કર્ણાટકના હુબ્લીમાંથી દંપતીને ઝડપી પાડ્યું છે. દંપતિ કર્ણાટકના હુબ્લીમાં રહેતું હતું રાજકોટના દંપતીએ શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને રાજકોટના 103 લોકો જોડે છેતરપિંડી કરી હતી. બધાના ભેગા મળીને 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. શેરબજારમાં નફો મેળવવાની લાલચમાં લોકો દંપતિના કહ્યામાં આવી ગયા હતા અને થોડા થોડા કરીને લોકોએ કરોડો રૂપિયા દંપતિને આપ્યા હતા. શરૂઆતમાં દંપતિએ લોકોને સારૂ એવું રિટર્ન આપ્યું જેનાથી લોકોને વિશ્વાસ આવતો ગયો. ત્યારબાદ મોટી રકમ ભેગી થઈ જતાં દંપતિ ઓફીસ બંધ કરીને ભાગી ગયું હતું. ત્યારબાદ લોકોએ ભેગા મળીને રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દપંતિ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી હતી. દોઢ વર્ષની શોધખોળ બાદ આખરે કર્ણાટકના હુબ્લીમાંથી દંપતીને ઝડપી પાડ્યા હતા. દંપતી વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને GPID કલમ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાહુલ સોની અને પત્ની અદિતિ સોનીને હાલ 8 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.

Rajkot: દંપતી દ્વારા કરોડો રૂપિયાની કરવામાં આવી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈ
  • 22 ટકા જેટલું રોકાણનું રિટર્ન શરૂઆતના ૪ મહિના આપ્યું
  • 3 કરોડો રૂપિયા લઈ દંપતી છેલ્લા દોઢ વર્ષથી થયું હતું ફરાર

રાજકોટના દંપતીએ 103 લોકો જોડે છેતરપિંડી કરી 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. લોકોને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરી હતી. આરોપી દંપતી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતું. પોલીસે કર્ણાટકના હુબ્લીમાંથી દંપતીને ઝડપી પાડ્યું છે.

દંપતિ કર્ણાટકના હુબ્લીમાં રહેતું હતું

રાજકોટના દંપતીએ શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને રાજકોટના 103 લોકો જોડે છેતરપિંડી કરી હતી. બધાના ભેગા મળીને 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. શેરબજારમાં નફો મેળવવાની લાલચમાં લોકો દંપતિના કહ્યામાં આવી ગયા હતા અને થોડા થોડા કરીને લોકોએ કરોડો રૂપિયા દંપતિને આપ્યા હતા.

શરૂઆતમાં દંપતિએ લોકોને સારૂ એવું રિટર્ન આપ્યું જેનાથી લોકોને વિશ્વાસ આવતો ગયો. ત્યારબાદ મોટી રકમ ભેગી થઈ જતાં દંપતિ ઓફીસ બંધ કરીને ભાગી ગયું હતું. ત્યારબાદ લોકોએ ભેગા મળીને રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દપંતિ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી હતી. દોઢ વર્ષની શોધખોળ બાદ આખરે કર્ણાટકના હુબ્લીમાંથી દંપતીને ઝડપી પાડ્યા હતા. દંપતી વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને GPID કલમ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાહુલ સોની અને પત્ની અદિતિ સોનીને હાલ 8 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.