Gujarat Rain: આગામી પાંચ દિવસ માટે વરસાદની અંબાલાલ પટેલે કરી આ આગાહી

11 ઓગસ્ટ આસપાસ વરસાદી સિસ્ટમ બનશે ઉત્તર, મધ્ય અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી છે. તેમાં 11 ઓગસ્ટ આસપાસ વરસાદી સિસ્ટમ બનશે. ઉત્તર, મધ્ય અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. તેમજ 13થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે.25 ઓગસ્ટ નજીક વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમથી દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 16થી 22 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. તથા 25 ઓગસ્ટ નજીક વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 11થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી છે. 11 ઓગસ્ટ આસપાસ એક નવી વરસાદી સિસ્ટમ બનશે. અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજથી લો પ્રેશર બનશે. તેમાં 11,12,13,14 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની આગાહી છે.  13 થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે ઉત્તર ,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. 13 થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે તેમજ આ સિસ્ટમથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 16 થી 22 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. તથા 25 ઓગસ્ટ આસપાસ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે જેથી રાજ્યમાં ખુબ વરસાદ આવશે. 11 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

Gujarat Rain: આગામી પાંચ દિવસ માટે વરસાદની અંબાલાલ પટેલે કરી આ આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 11 ઓગસ્ટ આસપાસ વરસાદી સિસ્ટમ બનશે
  • ઉત્તર, મધ્ય અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી છે. તેમાં 11 ઓગસ્ટ આસપાસ વરસાદી સિસ્ટમ બનશે. ઉત્તર, મધ્ય અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. તેમજ 13થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે.

25 ઓગસ્ટ નજીક વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે

આ સિસ્ટમથી દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 16થી 22 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. તથા 25 ઓગસ્ટ નજીક વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 11થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી છે. 11 ઓગસ્ટ આસપાસ એક નવી વરસાદી સિસ્ટમ બનશે. અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજથી લો પ્રેશર બનશે. તેમાં 11,12,13,14 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની આગાહી છે.

 13 થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે

ઉત્તર ,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે. 13 થી 15 ઓગસ્ટ મહારાષ્ટ્ર તરફ વરસાદી ટ્રફ બનશે તેમજ આ સિસ્ટમથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 16 થી 22 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. તથા 25 ઓગસ્ટ આસપાસ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે જેથી રાજ્યમાં ખુબ વરસાદ આવશે. 11 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.