Railway News: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ ટ્રેનો કરાઇ રદ

સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અનેક ટ્રેનો કરાઇ રદ20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશેસાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ  ટ્રેનો રદ કરાવામાં આવી20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ 20 અને 21 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ 19 અને 20 જુલાઈએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ 20 જુલાઈએ ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ 20 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે. 19-20 જુલાઈએ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ 20-21 જુલાઈએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશેટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી રહેશે.

Railway News: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ ટ્રેનો કરાઇ રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરી
  • ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અનેક ટ્રેનો કરાઇ રદ
  • 20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશે

સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

આ  ટ્રેનો રદ કરાવામાં આવી

  • 20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ
  • 20 અને 21 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ
  • 19 અને 20 જુલાઈએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ
  • 20 જુલાઈએ ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ
  • 20 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
  • 19-20 જુલાઈએ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
  • 20-21 જુલાઈએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી રહેશે.