Porbandarના સમુદ્ર કિનારેથી મળ્યા નશીલા પદાર્થના પેકેટ,પોલીસે હાથધર્યુ પેટ્રોલિંગ

નવી બંદર કિનારેથી મળ્યા નશીલા પદાર્થના પેકેટ પોરબંદર ગ્રામ્ય પોલીસે પેકેટ જપ્ત કરી તપાસ હાથધરી પોરબંદર ગ્રામ્ય પોલીસે હાથધરી તપાસ પોરબંદરના સમુદ્ર કિનારેથી ફરી મળી આવ્યા નશીલા પદાર્થના પેકેટ,પોરબંદરના નવી બંદર દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવતા પોરબંદર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી છે,પોલીસે હાલમાં તો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે,પેકેટ કયાંથી અને કોણ લાવ્યુ તેને લઈ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં 66 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું કચ્છના દરિયામાં ફરી એકવાર બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી એજન્સીઓને 66 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે.શનિવારે લુણા બેટના દરિયાકિનારેથી બીએસએફ અને જખૌ મરીન પોલીસને 10 પેકેટ મળી આવ્યા હતા. 12 માર્ચ 2024ના રોજ પોરબંદરથી ડ્રગ્સ ઝડપાયું પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન કરીને ડ્રગ્સના જથ્થા સાથે છ આરોપીઓને ઝડપી પાડયા હતા. દરિયામાંથી 480 કરોડનો ડ્રગ્સના જથ્થા સાથે છ પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમની પાસેથી ડ્રગ્સના 70થી 80 પેકેડને જપ્ત કરવામાં આવ્યા હતા.પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. 7 માર્ચ 2024ના રોજ ગીરસોમનાથમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો હતો. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો હતો.

Porbandarના સમુદ્ર કિનારેથી મળ્યા નશીલા પદાર્થના પેકેટ,પોલીસે હાથધર્યુ પેટ્રોલિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવી બંદર કિનારેથી મળ્યા નશીલા પદાર્થના પેકેટ
  • પોરબંદર ગ્રામ્ય પોલીસે પેકેટ જપ્ત કરી તપાસ હાથધરી
  • પોરબંદર ગ્રામ્ય પોલીસે હાથધરી તપાસ

પોરબંદરના સમુદ્ર કિનારેથી ફરી મળી આવ્યા નશીલા પદાર્થના પેકેટ,પોરબંદરના નવી બંદર દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવતા પોરબંદર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી છે,પોલીસે હાલમાં તો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે,પેકેટ કયાંથી અને કોણ લાવ્યુ તેને લઈ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.

કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં 66 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું

કચ્છના દરિયામાં ફરી એકવાર બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી એજન્સીઓને 66 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે.શનિવારે લુણા બેટના દરિયાકિનારેથી બીએસએફ અને જખૌ મરીન પોલીસને 10 પેકેટ મળી આવ્યા હતા.

12 માર્ચ 2024ના રોજ પોરબંદરથી ડ્રગ્સ ઝડપાયું

પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન કરીને ડ્રગ્સના જથ્થા સાથે છ આરોપીઓને ઝડપી પાડયા હતા. દરિયામાંથી 480 કરોડનો ડ્રગ્સના જથ્થા સાથે છ પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમની પાસેથી ડ્રગ્સના 70થી 80 પેકેડને જપ્ત કરવામાં આવ્યા હતા.પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.

7 માર્ચ 2024ના રોજ ગીરસોમનાથમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ

ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો હતો. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો હતો.