PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે

PMJAY Scheme : અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં PMJAY યોજનામાં કૌભાંડનો ખુલાસો થયાં બાદ તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઋષિકેશ પટેલે આ યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશનથી લઈને ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવને PMJAY યોજના અંગેના જરૂરી સૂચનો આપ્યા હતા.PMJAY યોજનાને લઈને પાટનગરમાં મહત્ત્વપૂર્ણ બેઠકઋષિકેશ પટેલે જણાવ્યું કે, PMJAY યોજના હેઠળની રાજ્યની કોઈપણ હૉસ્પિટલમાં સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડાં કરનારા ડૉક્ટર કે હૉસ્પિટલની ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં.

PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PMJAY Scheme : અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં PMJAY યોજનામાં કૌભાંડનો ખુલાસો થયાં બાદ તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઋષિકેશ પટેલે આ યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશનથી લઈને ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવને PMJAY યોજના અંગેના જરૂરી સૂચનો આપ્યા હતા.

PMJAY યોજનાને લઈને પાટનગરમાં મહત્ત્વપૂર્ણ બેઠક

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, PMJAY યોજના હેઠળની રાજ્યની કોઈપણ હૉસ્પિટલમાં સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડાં કરનારા ડૉક્ટર કે હૉસ્પિટલની ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં.