PM Modi In Vadodara: ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએઃ PM
PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યુ. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજયો હતો. આ રોડ શૉ 2.5 કિલોમીટરનો હતો. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે.સાથે સાથે વડોદરાવાસીઓ તેમજ લોકોએ સ્વાગત કર્યું હતું.PM મોદી અને સ્પેનના PM સાંચેઝ વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદન નિર્માણકાર્ય થશે. PM મોદીએ સ્પેનિશ ભાષામાં અભિવાદન કર્યું છે. PM મોદીએ કહ્યું હતું કે, ભારત - સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ, ભારત - સ્પેન સંબંધોને આ કરાર મજબુતી આપશે. મેક ઇન ઇન્ડિયા મિશનને પણ મજબુતી મળશે.ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સમયે PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓ...આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યુ. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજયો હતો. આ રોડ શૉ 2.5 કિલોમીટરનો હતો. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે.સાથે સાથે વડોદરાવાસીઓ તેમજ લોકોએ સ્વાગત કર્યું હતું.
PM મોદી અને સ્પેનના PM સાંચેઝ વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદન નિર્માણકાર્ય થશે. PM મોદીએ સ્પેનિશ ભાષામાં અભિવાદન કર્યું છે. PM મોદીએ કહ્યું હતું કે, ભારત - સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ, ભારત - સ્પેન સંબંધોને આ કરાર મજબુતી આપશે. મેક ઇન ઇન્ડિયા મિશનને પણ મજબુતી મળશે.
ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સમયે PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓ...આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે.