PM Kisan યોજનાના 18માં હપ્તાનો લાભ લેવા ખેડૂતો ઝટપટ કરો આ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને ફાયદોઆ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છેખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવે છેખેડૂત મિત્રો જો તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારે તમારું ઇ-કેવાયસી અપડેટ કરવું વધુ જરૂરી છે. નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. તો તમને સવાલ હશે કે તો હવે શું કરવું...? ચાલો જાણીએ આ અહેવાલમાં પળે-પળની ખબર...પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. તેના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી છે અને લાભો નથી મળી રહ્યા તો તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. આ સાથે ઈ-કેવાયસી પણ ચેક કરવાનું રહેશે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા.સૌથી પહેલા તમારે તમારા ફોનમાં PM કિસાન એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, પ્રથમ આધાર નંબર અને લાભાર્થી ID દાખલ કરીને લોગિન કરો. તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો. આ પછી તમને ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ દેખાશે. તમે ત્યાં જઈને KYC કરી શકો છો.આ ઉપરાંત, તમે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને OTP દ્વારા પણ ઈ-KYC કરાવી શકો છો. જો તમને આ યોજના સંબંધિત કોઈ મદદની જરૂર હોય, તો તમે 14599 પર કૉલ કરી શકો છો . આ સિવાય, તમે [email protected] પર ઈમેલ કરી શકો છો. સૌથી પહેલા તમારે pmkisan.gov.in પર જવું પડશે. હોમ પેજ પર તમને અપડેટ મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે. ત્યાં, આધાર નંબર, નોંધણી નંબર અને ઇમેજ કેપ્ચા કોડ દાખલ કરો. ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરવો પડશે. આ પછી 'એડિટ' વિકલ્પ પર ક્લિક કરો. તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરીને તેને અપડેટ કરો. તમે ત્યાં તમારો નંબર અપડેટ કરો.PM સન્માન નિધિ હેઠળ કેટલા રૂપિયા આપવામાં આવે છે?PM કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદ પૂરી પાડવાનો હતો. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. 18મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થશે.

PM Kisan યોજનાના 18માં હપ્તાનો લાભ લેવા ખેડૂતો ઝટપટ કરો આ કામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને ફાયદો
  • આ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે
  • ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવે છે

ખેડૂત મિત્રો જો તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારે તમારું ઇ-કેવાયસી અપડેટ કરવું વધુ જરૂરી છે. નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. તો તમને સવાલ હશે કે તો હવે શું કરવું...? ચાલો જાણીએ આ અહેવાલમાં પળે-પળની ખબર...

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. તેના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી છે અને લાભો નથી મળી રહ્યા તો તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. આ સાથે ઈ-કેવાયસી પણ ચેક કરવાનું રહેશે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા.

  • સૌથી પહેલા તમારે તમારા ફોનમાં PM કિસાન એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  • એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, પ્રથમ આધાર નંબર અને લાભાર્થી ID દાખલ કરીને લોગિન કરો.
  • તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
  • આ પછી તમને ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ દેખાશે.
  • તમે ત્યાં જઈને KYC કરી શકો છો.

આ ઉપરાંત, તમે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને OTP દ્વારા પણ ઈ-KYC કરાવી શકો છો. જો તમને આ યોજના સંબંધિત કોઈ મદદની જરૂર હોય, તો તમે 14599 પર કૉલ કરી શકો છો . આ સિવાય, તમે [email protected] પર ઈમેલ કરી શકો છો. 

  • સૌથી પહેલા તમારે pmkisan.gov.in પર જવું પડશે.
  • હોમ પેજ પર તમને અપડેટ મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે.
  • ત્યાં, આધાર નંબર, નોંધણી નંબર અને ઇમેજ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરવો પડશે.
  • આ પછી 'એડિટ' વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરીને તેને અપડેટ કરો.
  • તમે ત્યાં તમારો નંબર અપડેટ કરો.

PM સન્માન નિધિ હેઠળ કેટલા રૂપિયા આપવામાં આવે છે?

PM કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદ પૂરી પાડવાનો હતો. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. 18મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થશે.