PHOTOS: દેશ-વિદેશના પતંગ રસિયાઓ અમદાવાદ પધાર્યા, જુઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની ઝલક
International Kite Festival 2025: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી એટલે કે 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025(ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2025)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમે પણ અમદાવાદના પતંગોત્સવની ઝલક નિહાળો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
International Kite Festival 2025: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી એટલે કે 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025(ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2025)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમે પણ અમદાવાદના પતંગોત્સવની ઝલક નિહાળો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો.