Phalodi Satta bazar: ગાંધીનગર બેઠક પરથી શાહની 'બાદશાહત' કાયમ રહેશે!જાણો સટોડિયાાનું ગણિત

35 વર્ષથી ભાજપનો ગઢ છે આ VIP સીટ વર્ષ 1989માં આ બેઠક પર ભાજપની પહેલી જીત થઇ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પણ આ બેઠકથી લડી રહ્યા છેલોકસભાની 26 બેઠકોમાંની એક એવી ગાંધીનગર બેઠક ખાસ માનવામાં આવે છે. આ બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. આ વીઆઈપી સીટ છે. આ બેઠક પર 1989માં ભાજપની પહેલી વખત જીત થઈ હતી. ફલોદી સટ્ટાબજારમાં આ સીટને ભાજપને માટે જીત આપવામાં આવી રહી છે. આ અનુમાનના અનુસાર અમિત શાહ આ બેઠક જીતી શકે છે. સટ્ટાબજારમાં આ સીટને 5 લાખથી વધુ જીતનું અનુમાન આપવામાં આવ્યું છે. જાણો શું છે અમિત શાહની કરિયર અને આ બેઠકના ઉમેદવારોનું ગણિત પણ.જાણો ગાંધીનગરમાં ક્યારે કોણ જીત્યું ગાંધીનગર બેઠક પર એક વખત વાજપેયી જીત્યા છે. 1998થી સતત 2014 સુધી લાલકૃષ્ણ અડવાણી જીત્યા અને 2019માં ગાંધીનગરના સાંસદ અમિત શાહ ચૂંટાયા. આ વખતે તેઓ બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને જીતી ચૂક્યા છે. 2019માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. કેટલા મતદારો ધરાવે છે ગાંધીનગરની બેઠક આ બેઠક પર ઠાકોર મતદારોની સંખ્યા વધુ છે. અહીં અંદાજે 3.5 લાખ ઠાકોર મતદારો છે. પાટીદાર મતદારો અંદાજે 2.5 લાખ, પરપ્રાંતિય મતદારો અંદાજે 1.5 લાખ, ક્ષત્રિય મતદારો અંદાજે 1 લાખ અને અન્ય જ્ઞાતિના કુલ 13.16 લાખ મતદારો છે. ક્યારે કેટલું થયું મતદાન ગાંધીનગર બેઠક પર વર્ષ 2019માં સરેરાશ 66 ટકા મતદાન થયું તો 2014માં પણ સરેરાશ 66 ટકા મતદાન થયું. 2009માં 51 ટકા મતદાન થયું. 2019માં 69 ટકા પુરુષો અને 62 ટકા મહિલાઓએ મતદાન કર્યું હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. આ વાતની સાથે સંદેશ સહમત નથી.

Phalodi Satta bazar: ગાંધીનગર બેઠક પરથી શાહની 'બાદશાહત' કાયમ રહેશે!જાણો સટોડિયાાનું ગણિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 35 વર્ષથી ભાજપનો ગઢ છે આ VIP સીટ
  • વર્ષ 1989માં આ બેઠક પર ભાજપની પહેલી જીત થઇ
  • કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પણ આ બેઠકથી લડી રહ્યા છે

લોકસભાની 26 બેઠકોમાંની એક એવી ગાંધીનગર બેઠક ખાસ માનવામાં આવે છે. આ બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. આ વીઆઈપી સીટ છે. આ બેઠક પર 1989માં ભાજપની પહેલી વખત જીત થઈ હતી. ફલોદી સટ્ટાબજારમાં આ સીટને ભાજપને માટે જીત આપવામાં આવી રહી છે. આ અનુમાનના અનુસાર અમિત શાહ આ બેઠક જીતી શકે છે. સટ્ટાબજારમાં આ સીટને 5 લાખથી વધુ જીતનું અનુમાન આપવામાં આવ્યું છે. જાણો શું છે અમિત શાહની કરિયર અને આ બેઠકના ઉમેદવારોનું ગણિત પણ.

જાણો ગાંધીનગરમાં ક્યારે કોણ જીત્યું

ગાંધીનગર બેઠક પર એક વખત વાજપેયી જીત્યા છે. 1998થી સતત 2014 સુધી લાલકૃષ્ણ અડવાણી જીત્યા અને 2019માં ગાંધીનગરના સાંસદ અમિત શાહ ચૂંટાયા. આ વખતે તેઓ બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને જીતી ચૂક્યા છે. 2019માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા.

કેટલા મતદારો ધરાવે છે ગાંધીનગરની બેઠક
આ બેઠક પર ઠાકોર મતદારોની સંખ્યા વધુ છે. અહીં અંદાજે 3.5 લાખ ઠાકોર મતદારો છે. પાટીદાર મતદારો અંદાજે 2.5 લાખ, પરપ્રાંતિય મતદારો અંદાજે 1.5 લાખ, ક્ષત્રિય મતદારો અંદાજે 1 લાખ અને અન્ય જ્ઞાતિના કુલ 13.16 લાખ મતદારો છે.

ક્યારે કેટલું થયું મતદાન
ગાંધીનગર બેઠક પર વર્ષ 2019માં સરેરાશ 66 ટકા મતદાન થયું તો 2014માં પણ સરેરાશ 66 ટકા મતદાન થયું. 2009માં 51 ટકા મતદાન થયું. 2019માં 69 ટકા પુરુષો અને 62 ટકા મહિલાઓએ મતદાન કર્યું હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.

Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. આ વાતની સાથે સંદેશ સહમત નથી.