Palanpur RTO દ્વારા વાહનોના પસંદગીના નંબરો માટે રી-ઓકશન યોજાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી,પાલનપુરમાં LMV (ફોર વ્હીલર) નોન ટ્રાન્સપોર્ટની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોમાં HGV માટેની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 (ગોલ્ડન અને સીલ્વર નંબરો)ની ફાળવણી માત્ર ઓકશનથી જ કરવાની હોઈ પસંદગીનો નંબર ઈ-ઓકશનથી મેળવવા માટે તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે. ઓનલાઈન કરો અરજી અરજદારે જે તે નંબર માટેની અરજી કરવા માંગતા હોય તેઓએ વર્ગીકૃત નંબરની નકકી કરી Parivahan.gov.in પર FANCY NUMBER માટે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે.આર.ટી.ઓ. કચેરી પાલનપુર દ્વારા તમામ ફોર વ્હીલર (LMV) નોન ટ્રાન્સપોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટ HGV વાહનોના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, LMVની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ HGV ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવનાર છે. સિલ્વર ગોલ્ડ નંબર જે માટે તા-૧૫/૧૧/૨૦૨૪ થી તા-૧૮/૧૧/૨૦૨૪ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે.તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.સદર સીલ્વર/ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટેની સીરીઝ તા.૨૦/૧૧/૨૦૨૪ થી શરૂ થશે.જેની સર્વે વાહન માલીકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી,પાલનપુરમાં LMV (ફોર વ્હીલર) નોન ટ્રાન્સપોર્ટની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોમાં HGV માટેની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 (ગોલ્ડન અને સીલ્વર નંબરો)ની ફાળવણી માત્ર ઓકશનથી જ કરવાની હોઈ પસંદગીનો નંબર ઈ-ઓકશનથી મેળવવા માટે તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે.
ઓનલાઈન કરો અરજી
અરજદારે જે તે નંબર માટેની અરજી કરવા માંગતા હોય તેઓએ વર્ગીકૃત નંબરની નકકી કરી Parivahan.gov.in પર FANCY NUMBER માટે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે.આર.ટી.ઓ. કચેરી પાલનપુર દ્વારા તમામ ફોર વ્હીલર (LMV) નોન ટ્રાન્સપોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટ HGV વાહનોના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, LMVની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ HGV ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવનાર છે.
સિલ્વર ગોલ્ડ નંબર
જે માટે તા-૧૫/૧૧/૨૦૨૪ થી તા-૧૮/૧૧/૨૦૨૪ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે.તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.સદર સીલ્વર/ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટેની સીરીઝ તા.૨૦/૧૧/૨૦૨૪ થી શરૂ થશે.જેની સર્વે વાહન માલીકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.