ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલના ઘરેથી શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા

અમદાવાદ,ગુરૂવારખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચે ગુરૂવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલના સિંધુ ભવન ખાતે આવેલી અભિશ્રી રેસીડેન્સીના મકાનનો દરવાજો તોડી ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને અનેક શંકાસ્પદ દસ્તાવેજ, હાર્ડ ડીસ્ક, તેમજ દારૂની બોટલો મળી આવી હતી.  આગામી દિવસોમાં અન્ય ફરાર આરોપીઓના મકાનમાં પણ તપાસ કરવામાં આવશે.  બીજી તરફ પોલીસે ખ્યાતિ હોસ્પિટલના પાંચ જેટલા અને અન્ય આરોપીઓના મળીને  ૨૦થી વધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને નાણાંકીય વ્યવહાર તપાસવા માટેની કામગીરી શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અગાઉ હોસ્પિટલમાંથી અનેક મહત્વના પુરાવા જપ્ત કરવાની સાથે ડૉ.

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલના ઘરેથી શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચે ગુરૂવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલના સિંધુ ભવન ખાતે આવેલી અભિશ્રી રેસીડેન્સીના મકાનનો દરવાજો તોડી ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને અનેક શંકાસ્પદ દસ્તાવેજ, હાર્ડ ડીસ્ક, તેમજ દારૂની બોટલો મળી આવી હતી.  આગામી દિવસોમાં અન્ય ફરાર આરોપીઓના મકાનમાં પણ તપાસ કરવામાં આવશે.  બીજી તરફ પોલીસે ખ્યાતિ હોસ્પિટલના પાંચ જેટલા અને અન્ય આરોપીઓના મળીને  ૨૦થી વધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને નાણાંકીય વ્યવહાર તપાસવા માટેની કામગીરી શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અગાઉ હોસ્પિટલમાંથી અનેક મહત્વના પુરાવા જપ્ત કરવાની સાથે ડૉ.