Surat: ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ! યુવતીના ગળે છરી મૂકી

સુરત શહેરમાં ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ. રોમિયોએ કોલેજની વિદ્યાર્થીનીના ગળે ચપ્પુ મૂકી માર માર્યો. યુવતી સાથે મિત્રતા કેળવી તેના બીભત્સ વીડિયો ફોટો લઇ બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચર્યું. રોડ રોમિયો મીત ઝાલાવાડિયા કોલેજ બહાર શેખી મારી યુવતી સાથે મિત્રતા કરી હતી. યુવતીના માતા પિતાએ નોંધાવી ફરિયાદ યુવતીના માતા-પિતાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક મીત ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. આરોપીના લક્ષણ ફેનિલ ગોયાણી જેવા જ જોવા મળી રહ્યા છે. 2022માં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાને લઈને કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું, જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ પણ ફેનિલ એકપણ શબ્દ બોલ્યો નહોતો. ત્યારે કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ ફેનિલના ચહેરા પર કોઈપણ ડર કે અફસોસ જોવા મળ્યો નહોતો. 12 ફેબ્રુઆરી- હત્યા કરવામાં આવી હતી સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરી, 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. 15 ફેબ્રુઆરીના રોજ ફેનિલને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ કામરેજ પોલીસ દ્વારા ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું હતું. ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું હતું, જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા હતા.

Surat: ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ! યુવતીના ગળે છરી મૂકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ. રોમિયોએ કોલેજની વિદ્યાર્થીનીના ગળે ચપ્પુ મૂકી માર માર્યો. યુવતી સાથે મિત્રતા કેળવી તેના બીભત્સ વીડિયો ફોટો લઇ બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચર્યું. રોડ રોમિયો મીત ઝાલાવાડિયા કોલેજ બહાર શેખી મારી યુવતી સાથે મિત્રતા કરી હતી.

યુવતીના માતા પિતાએ નોંધાવી ફરિયાદ

યુવતીના માતા-પિતાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક મીત ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. આરોપીના લક્ષણ ફેનિલ ગોયાણી જેવા જ જોવા મળી રહ્યા છે.

2022માં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી

સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાને લઈને કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. ફેનિલે હત્યા બાદ પોતાની હાથ પર ચપ્પુ મારી આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું, જેથી હોસ્પિટલમાં સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં કઠોર બાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ પણ ફેનિલ એકપણ શબ્દ બોલ્યો નહોતો. ત્યારે કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ ફેનિલના ચહેરા પર કોઈપણ ડર કે અફસોસ જોવા મળ્યો નહોતો.

12 ફેબ્રુઆરી- હત્યા કરવામાં આવી હતી

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરી, 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. 15 ફેબ્રુઆરીના રોજ ફેનિલને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ કામરેજ પોલીસ દ્વારા ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું હતું. ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું હતું, જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા હતા.