Bhavnagar: ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ નિવૃત્ત અધિકારી સહિત 3-કાર્યપાલક ઈજનેરની તપાસના આદેશ

ભાવનગરમાં ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ મનપા કમિશનર સુજીત કુમારે તપાસના આદેશ આપ્યા છે. 1 નિવૃત્ત અધિકારી સહિત 3 કાર્યપાલક ઈજનેર અને 8 લોકોની ખાતાકીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસનીશ અને રજૂઆત અધિકારીની નિમણૂક કરાઇ છે.ભાવનગરના સીદસર, તરસમિયા, અધેવાડા આ 4 ગામડાઓમાં ડ્રેનેજ પ્રોજેકટમાં ક્ષતિ સામે આવી હતી.  ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ મનપા કમિશનર સુજીત કુમારે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનિય છે કે, 41 કરોડના ડ્રેનેજ પ્રોજેકટમાં થયેલી ક્ષતિ સબબ મનપાના 8 કર્મી અને નિવૃત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપામાં નવા ભળેલા સીદસર, તરસમિયા,અધેવાડા,અને રુવા સહિત 4 ગામોમાં ડ્રેનેજ પ્રોજેકટમાં ક્ષતિ થઇ હતી.  મનપાના 1 નિવૃત અધિકારી સહિત 3 કાર્યપાલક ઈજનેર, 1 નાયબ કાર્યપાલક ઈજનેર, 3 અધિક મદદનીશ ઈજનેર અને 1 ટેકનીકલ આસિસ્ટન્ટ સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.ભાવનગરમાં ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઇ મનપા કમિશનર સુજીત કુમારએ તપાસનીશ અને રજુઆત અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. મનપાના તમામ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનર સુજીત કુમારે કરેલા આદેશમાં મનપા પરિસરમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. જો કોઇની ગેરરિતી જણાશે તો કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Bhavnagar: ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ નિવૃત્ત અધિકારી સહિત 3-કાર્યપાલક ઈજનેરની તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ મનપા કમિશનર સુજીત કુમારે તપાસના આદેશ આપ્યા છે. 1 નિવૃત્ત અધિકારી સહિત 3 કાર્યપાલક ઈજનેર અને 8 લોકોની ખાતાકીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસનીશ અને રજૂઆત અધિકારીની નિમણૂક કરાઇ છે.

ભાવનગરના સીદસર, તરસમિયા, અધેવાડા આ 4 ગામડાઓમાં ડ્રેનેજ પ્રોજેકટમાં ક્ષતિ સામે આવી હતી.  ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઈ મનપા કમિશનર સુજીત કુમારે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનિય છે કે, 41 કરોડના ડ્રેનેજ પ્રોજેકટમાં થયેલી ક્ષતિ સબબ મનપાના 8 કર્મી અને નિવૃત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપામાં નવા ભળેલા સીદસર, તરસમિયા,અધેવાડા,અને રુવા સહિત 4 ગામોમાં ડ્રેનેજ પ્રોજેકટમાં ક્ષતિ થઇ હતી.  મનપાના 1 નિવૃત અધિકારી સહિત 3 કાર્યપાલક ઈજનેર, 1 નાયબ કાર્યપાલક ઈજનેર, 3 અધિક મદદનીશ ઈજનેર અને 1 ટેકનીકલ આસિસ્ટન્ટ સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગરમાં ડ્રેનેજ પ્રોજેક્ટમાં ક્ષતિને લઇ મનપા કમિશનર સુજીત કુમારએ તપાસનીશ અને રજુઆત અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. મનપાના તમામ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનર સુજીત કુમારે કરેલા આદેશમાં મનપા પરિસરમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. જો કોઇની ગેરરિતી જણાશે તો કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.