Navsariના ગણદેવીના ઘોલ ગામમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

નદીનું સ્તર ઘટતા ધીરે ધીરે પાણી ઓસરસે MLA નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ઘોલ ગામમાં ટ્રેકટર મારફતે પહોંચ્યા નરેશ પટેલ નવસારીમાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે નદીના પાણી પણ ગામમાં ઘુસી આવ્યા છે,ગણદેવીનું ઘોલ ગામ પાણીથી જળબંબાકાર થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે,સાથે સાથે પૂરના પાણી જોઈએ તે રીતે ઓસરતા નથી અને વરસાદ વરસતા હજી પણ પાણી ભરાવાની સમસ્યા યથાવતા છે. ધારાસભ્ય પહોંચ્યા લોકોની વચ્ચે સંદેશ ન્યૂઝ દ્રારા ધારાસભ્ય સાથેની વાતચીતમાં તેમનું કહેવું છે કે,ગઇકાલે પૂરની પરિસ્થિતિ અંગે ફોન આવ્યો હતો અને પરિસ્થિતિ વણસે તે પહેલા લોકોને સલામત ખસેડ્યા છે.અસરગ્રસ્તોને શેલ્ટર હોમમાં રખાયા છે,હાલ પાણી તમામ સ્થળેથી ઓસરી રહ્યા છે,પૂરમાં એક વ્યક્તિ તણાયો છે,તો ભગવાન મહાદેવે તમામને બચાવી લીધા છે.ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પાણી ભરાયેલા ગામોમાં ફરી રહ્યા છે. નવસારીના ગણદેવીમાં પૂરની સ્થિતિ MLA નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે તેઓ ટ્રેકટર મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યાં છે.ગણદેવી તાલુકામાંથી 960 લોકોનું સ્થળાંતર કરાયું છે.નવસારીના ભાઠા ગામે જળબંબાકારની સ્થિતિ છે.ભાઠા ગામનું આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ છે,સાથે સાથે પાણી ભરાતા ભાઠા ગામે આરોગ્ય કેન્દ્ર બંધ કરાયું છે.આરોગ્ય કર્મી આરોગ્ય કેન્દ્ર પર આવ્યા છે અને પરત ફર્યા છે.અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ગણદેવીમાં ફસાયેલી મહિલાનું રેસ્કયૂ કરાયુ દેસરા ભાઠા ફળિયામાંથી મહિલાનું રેસ્ક્યૂ કરાયુ છે,મહિલાને ગભરાહટ થતા રેસ્ક્યૂની ફરજ પડી છે.બીલીમોરા ફાયરની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યૂ કરાયું છે.અંબિકા નદીના પુરના પાણીમાંથી મહિલા ને રેસ્કયૂ કરી બહાર કઢાઈ છે.બીલીમોરામાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે.હાલમાં અંબિકા નદી બે કાંઠે વહી રહી છે.સ્થાનિકો બ્રિજ પર નજારો જોવા ઉમટ્યા છે. 

Navsariના ગણદેવીના ઘોલ ગામમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદીનું સ્તર ઘટતા ધીરે ધીરે પાણી ઓસરસે
  • MLA નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
  • ઘોલ ગામમાં ટ્રેકટર મારફતે પહોંચ્યા નરેશ પટેલ

નવસારીમાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સાથે સાથે નદીના પાણી પણ ગામમાં ઘુસી આવ્યા છે,ગણદેવીનું ઘોલ ગામ પાણીથી જળબંબાકાર થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે,સાથે સાથે પૂરના પાણી જોઈએ તે રીતે ઓસરતા નથી અને વરસાદ વરસતા હજી પણ પાણી ભરાવાની સમસ્યા યથાવતા છે.

ધારાસભ્ય પહોંચ્યા લોકોની વચ્ચે

સંદેશ ન્યૂઝ દ્રારા ધારાસભ્ય સાથેની વાતચીતમાં તેમનું કહેવું છે કે,ગઇકાલે પૂરની પરિસ્થિતિ અંગે ફોન આવ્યો હતો અને પરિસ્થિતિ વણસે તે પહેલા લોકોને સલામત ખસેડ્યા છે.અસરગ્રસ્તોને શેલ્ટર હોમમાં રખાયા છે,હાલ પાણી તમામ સ્થળેથી ઓસરી રહ્યા છે,પૂરમાં એક વ્યક્તિ તણાયો છે,તો ભગવાન મહાદેવે તમામને બચાવી લીધા છે.ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પાણી ભરાયેલા ગામોમાં ફરી રહ્યા છે.


નવસારીના ગણદેવીમાં પૂરની સ્થિતિ

MLA નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે તેઓ ટ્રેકટર મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યાં છે.ગણદેવી તાલુકામાંથી 960 લોકોનું સ્થળાંતર કરાયું છે.નવસારીના ભાઠા ગામે જળબંબાકારની સ્થિતિ છે.ભાઠા ગામનું આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ છે,સાથે સાથે

પાણી ભરાતા ભાઠા ગામે આરોગ્ય કેન્દ્ર બંધ કરાયું છે.આરોગ્ય કર્મી આરોગ્ય કેન્દ્ર પર આવ્યા છે અને પરત ફર્યા છે.અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.

ગણદેવીમાં ફસાયેલી મહિલાનું રેસ્કયૂ કરાયુ

દેસરા ભાઠા ફળિયામાંથી મહિલાનું રેસ્ક્યૂ કરાયુ છે,મહિલાને ગભરાહટ થતા રેસ્ક્યૂની ફરજ પડી છે.બીલીમોરા ફાયરની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યૂ કરાયું છે.અંબિકા નદીના પુરના પાણીમાંથી મહિલા ને રેસ્કયૂ કરી બહાર કઢાઈ છે.બીલીમોરામાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે.હાલમાં અંબિકા નદી બે કાંઠે વહી રહી છે.સ્થાનિકો બ્રિજ પર નજારો જોવા ઉમટ્યા છે.