Narmada:પોલીસનો દરોડો : 6 જુગારીઓ ઝડપાયા, 5 વૉન્ટેડ જાહેર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપળા ખાટકીવાડ ખાતે ગલીમાં પોલીસે રેઇડ પાડી હતી તે દરમિયાન આરોપીઓ (1) હારૂનભાઈ મુબારકભાઈ શેખ તથા (2) ગુલામહુસૈન મુસ્તુફ અબ્દાર (3) સમીરખાન ઈસ્માઈલખાન મલેક (4) મોહમદહાસીન અબ્બરખાન ખોખર (5) આમીરખાન કાદરખાન પઠાણ (6) હારુનભાઈ ગુલુભાઈ શેખ તમામ રહે. રાજપીપળા જી. નર્મદા ને ઝડપી પાડયા હતા જ્યારે (7) તોફ્કિ આરીફ શેખ (8)ઇર્શાદ ઝાકિરભાઈ શેખ (9) ફરુખ હમીદભાઈ (10) ઝહિર મુસ્તાક પઠાણ (11) હુસૈન મલેક તમામ રહે.રાજપીપળા જી. નર્મદા ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પાના પત્તાનો હાર-જીતનો જુગાર રમી પોલીસ પંચો રેઇડ દરમ્યાન પકડાયેલા તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.8,500 તથા દાવ ઉપરના રૂ.10,340 મળી કુલ રોકડા રૂપિયા 18,840 તથા ચાર નંગ મોબાઈલ ફોન કુલ કિ.રૂ.32,500 કુલ કિં.રૂ.51,340 નો મુદામાલ તથા જુગારના સાહિત્યો સાથે પોલીસ પંચોની રેઇડ દરમ્યાન 06 આરોપીઓને પકડી પાડયા હતા.05 આરોપીઓ ભાગી ગયા હતા જેને વોન્ટેડ જાહેર કર્યો હતા.રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કુલ.11 જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






