Narmada: કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારી, 30-31 ઓક્ટોબરમાં PMનો કાર્યક્રમ
એકતા નગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમકે આ રાષ્ટ્રીય એકતા પરેડ માં બીએસએફ,એન એસ જી કમાન્ડો,સી આર પી એફ CHETAK કમાંડો, એરફોર્સ, NCC ના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે. સવાર થી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા પરેડની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેની પણ હાલમાં રિહર્સલ ચાલી રહ્યું છે PM નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી ઉપસ્થિત રહેશે અને 30 તારીખે નરેન્દ્ર મોદી 5 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 30 તારીખે સાંજે નર્મદા આરતી માં ભાગ લેશે જ્યાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 1.50 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. બીજા દિવસે 31 ઓકટોમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પિત કરશે ત્યારબાદ પરેડ ગ્રાઉન્ડમાં આવી રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેશે ત્યારબાદ તેઓનું સંબોધન રહેશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને નર્મદાના એસપી પ્રશાંત શુંબે એ મીડિયા સાથે વાત કરી છે આવો જોઈએ ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા ભરેલ જથ્થાના છે ત્યાં આ વખતે મરાઠા રાજાઓનો રાજધાની અને શિવાજી મહારાજ નું શાસન હતું ત્યારે રાયગઢનો કિલ્લો રાજધાની હતી. જેની પ્રતિકૃતિ આ વખતે બનાવવામાં આવે છે ત્યારે આવો જોઈએ ત્યાં કેવો છે મહોલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એકતા નગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમકે આ રાષ્ટ્રીય એકતા પરેડ માં બીએસએફ,એન એસ જી કમાન્ડો,સી આર પી એફ CHETAK કમાંડો, એરફોર્સ, NCC ના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે.
સવાર થી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા પરેડની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેની પણ હાલમાં રિહર્સલ ચાલી રહ્યું છે PM નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી ઉપસ્થિત રહેશે અને 30 તારીખે નરેન્દ્ર મોદી 5 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 30 તારીખે સાંજે નર્મદા આરતી માં ભાગ લેશે જ્યાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 1.50 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
બીજા દિવસે 31 ઓકટોમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પિત કરશે ત્યારબાદ પરેડ ગ્રાઉન્ડમાં આવી રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેશે ત્યારબાદ તેઓનું સંબોધન રહેશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને નર્મદાના એસપી પ્રશાંત શુંબે એ મીડિયા સાથે વાત કરી છે આવો જોઈએ ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા ભરેલ જથ્થાના છે ત્યાં આ વખતે મરાઠા રાજાઓનો રાજધાની અને શિવાજી મહારાજ નું શાસન હતું ત્યારે રાયગઢનો કિલ્લો રાજધાની હતી. જેની પ્રતિકૃતિ આ વખતે બનાવવામાં આવે છે ત્યારે આવો જોઈએ ત્યાં કેવો છે મહોલ