ICG હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનોના સન્માન સાથે અંતિમ સંસ્કાર

ભારતીય કોસ્ટગાર્ડના ALH MK3 હેલિકોપ્ટર ફ્રેમ નંબર સીજી 863 2 સપ્ટેમ્બરે 11.15 વાગ્યે મોટર ટેન્કર હરિલીલાથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળના સભ્યને મેડિકલ ઈમરજન્સી માટે ઉડાન ભર્યા બાદ દરમિયાન દરિયામાં ડૂબી ગયુ હતું. કોસ્ટગાર્ડના આ હેલિકોપ્ટરમાં દરિયામાં મિશન માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઈવર હતા.1 પાયલટને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યો હતો દુર્ઘટના બાદ ભારતીય કોસ્ટગાર્ડે પાયલટ અને ક્રૂ ડ્રાઈવર અને હેલિકોપ્ટરની તાત્કાલિક શોધખોળ શરૂ કરી અને 1 પાયલટને દરિયામાંથી બચાવી લીધો હતો. જ્યારે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તપાસ માટે ICG ALH હેલિકોપ્ટરનું ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યું છે. પાર્થિવ દેહના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા આ દરમિયાન કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબૂ અને કરણસિંહના પાર્થિવ દેહ સમુદ્રમાંથી મળી આવ્યા હતા અને આજે તમામ વિધિ અને સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અન્ય 1 પાયલટ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાની શોધખોળ યથાવત ત્યારે હાલમાં અન્ય 1 પાયલટ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાની શોધખોળ તેજ કરવામાં આવી છે. જે મિશનના પાયલટ ઈન કમાન્ડ હતા. દુર્ઘટના બાદથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના વિમાન અને વાયુસેના શોધખોળમાં લાગેલી છે અને ભારતીય નૌકાદળ અને અન્ય મેરીટાઈમ સેક્ટરના હિતધારકોના સંસાધનો વડે પ્રયત્નોને વધારવામાં આવ્યા છે.

ICG હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જવાનોના સન્માન સાથે અંતિમ સંસ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય કોસ્ટગાર્ડના ALH MK3 હેલિકોપ્ટર ફ્રેમ નંબર સીજી 863 2 સપ્ટેમ્બરે 11.15 વાગ્યે મોટર ટેન્કર હરિલીલાથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળના સભ્યને મેડિકલ ઈમરજન્સી માટે ઉડાન ભર્યા બાદ દરમિયાન દરિયામાં ડૂબી ગયુ હતું. કોસ્ટગાર્ડના આ હેલિકોપ્ટરમાં દરિયામાં મિશન માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઈવર હતા.

1 પાયલટને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યો હતો

દુર્ઘટના બાદ ભારતીય કોસ્ટગાર્ડે પાયલટ અને ક્રૂ ડ્રાઈવર અને હેલિકોપ્ટરની તાત્કાલિક શોધખોળ શરૂ કરી અને 1 પાયલટને દરિયામાંથી બચાવી લીધો હતો. જ્યારે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તપાસ માટે ICG ALH હેલિકોપ્ટરનું ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યું છે.

પાર્થિવ દેહના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

આ દરમિયાન કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબૂ અને કરણસિંહના પાર્થિવ દેહ સમુદ્રમાંથી મળી આવ્યા હતા અને આજે તમામ વિધિ અને સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અન્ય 1 પાયલટ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાની શોધખોળ યથાવત

ત્યારે હાલમાં અન્ય 1 પાયલટ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાની શોધખોળ તેજ કરવામાં આવી છે. જે મિશનના પાયલટ ઈન કમાન્ડ હતા. દુર્ઘટના બાદથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના વિમાન અને વાયુસેના શોધખોળમાં લાગેલી છે અને ભારતીય નૌકાદળ અને અન્ય મેરીટાઈમ સેક્ટરના હિતધારકોના સંસાધનો વડે પ્રયત્નોને વધારવામાં આવ્યા છે.