Narmadaના ભાદરવા ગામે ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા, વાંચો Special Story

નર્મદા જિલ્લાના ભાદરવા ગામે ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા મેળાનું મુખ્ય આકર્ષણ કેટલાક યુવકો યુવતી બનીને દેવની આરાધના કરવા માટે આવે છે.કારતક મહિનાની પૂનમ એટલે કે દેવ દિવાળીનો પર્વ આ પર્વ નિમિત્તે દેશભરમાં અલગ અલગ સ્થળે મેળા ભરાતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ટેકરી પર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં ભાતીગણ મેળો ભરાયો છે. વાંજિત્રો વગાડે છે આ મંદિરે આદિવાસી સમાજમાં અપાર શ્રધ્ધાના કારણે મેળાની અંદર ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દૂર દૂરથી શ્રદ્ધાળો ઉમટી પડ્યા છે મેળાનું મુખ્ય આકર્ષણ કહીએ તો મેળાની અંદર અનેક લોકો પગપાળા સંઘ લઈને આવતા હોય છે અને તેમાં તેઓ કાગળ કાપડ અને વાંસમાંથી બનાવેલો ઘોડો અને માથે પાઘડી પહેરી અને તેઓ નૃત્ય કરતા કરતા આવે છે ભક્તિમાં લીન થઈને અને તબડાક એક પ્રકારનું વાજિંત્ર ડ્રમ જેવો હોય છે જે વગાડતા વગાડતા તેઓ આવતા હોય છે.અનોખી શ્રધ્ધા આ મેળામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા હોય છે તે પૂરી કરવા તેઓ આવતા હોય છે તેઓને માનતા હોય છે તે પૂરી કરવા માટે પણ દૂર દૂરથી પગપાળા સંઘો આવે છે આ મેળામાં અંદર કેટલાક યુવકો જે છે એ યુવતી બનીને આવે છે અને તેઓ પોતાના દેવને પ્રસન્ન કરવા અને પોતાની બાધા પૂરી કરવા માટે યુવતીનો ભેદ ધારણ કરીને આવે છે અને તેઓ કહે છે કે આ ધારણ કરેલો દેહ છે તે એક દેવીનું રૂપ ધારણ કરીને આવે છે અને આવા જે યુવક હોય છે એને સોઘડીયા કહેવામાં આવે છે. શ્રધ્ધાળુઓ ઉમટયા મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાઓની ભીડને જોઈને સ્થાનિકો દ્વારા અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકીય નેતાથી લઈને સ્થાનિક ગ્રામજનો પણ ભંડારાનું આયોજન કરીને મેળામાં આવનારા લોકોને મદદ કરી રહ્યા છે,મેળાની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે અને દેવ દિવાળીના પ્રવેશ હજુ પણ દૂરથી પગપાળા શ્રદ્ધાળુ આવી રહ્યા છે ત્યારે આવો જોઈએ મેળાનો માહોલ કેવો છે.  

Narmadaના ભાદરવા ગામે ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના ભાદરવા ગામે ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા મેળાનું મુખ્ય આકર્ષણ કેટલાક યુવકો યુવતી બનીને દેવની આરાધના કરવા માટે આવે છે.કારતક મહિનાની પૂનમ એટલે કે દેવ દિવાળીનો પર્વ આ પર્વ નિમિત્તે દેશભરમાં અલગ અલગ સ્થળે મેળા ભરાતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ટેકરી પર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં ભાતીગણ મેળો ભરાયો છે.

વાંજિત્રો વગાડે છે

આ મંદિરે આદિવાસી સમાજમાં અપાર શ્રધ્ધાના કારણે મેળાની અંદર ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દૂર દૂરથી શ્રદ્ધાળો ઉમટી પડ્યા છે મેળાનું મુખ્ય આકર્ષણ કહીએ તો મેળાની અંદર અનેક લોકો પગપાળા સંઘ લઈને આવતા હોય છે અને તેમાં તેઓ કાગળ કાપડ અને વાંસમાંથી બનાવેલો ઘોડો અને માથે પાઘડી પહેરી અને તેઓ નૃત્ય કરતા કરતા આવે છે ભક્તિમાં લીન થઈને અને તબડાક એક પ્રકારનું વાજિંત્ર ડ્રમ જેવો હોય છે જે વગાડતા વગાડતા તેઓ આવતા હોય છે.


અનોખી શ્રધ્ધા

આ મેળામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા હોય છે તે પૂરી કરવા તેઓ આવતા હોય છે તેઓને માનતા હોય છે તે પૂરી કરવા માટે પણ દૂર દૂરથી પગપાળા સંઘો આવે છે આ મેળામાં અંદર કેટલાક યુવકો જે છે એ યુવતી બનીને આવે છે અને તેઓ પોતાના દેવને પ્રસન્ન કરવા અને પોતાની બાધા પૂરી કરવા માટે યુવતીનો ભેદ ધારણ કરીને આવે છે અને તેઓ કહે છે કે આ ધારણ કરેલો દેહ છે તે એક દેવીનું રૂપ ધારણ કરીને આવે છે અને આવા જે યુવક હોય છે એને સોઘડીયા કહેવામાં આવે છે.

શ્રધ્ધાળુઓ ઉમટયા

મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાઓની ભીડને જોઈને સ્થાનિકો દ્વારા અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકીય નેતાથી લઈને સ્થાનિક ગ્રામજનો પણ ભંડારાનું આયોજન કરીને મેળામાં આવનારા લોકોને મદદ કરી રહ્યા છે,મેળાની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે અને દેવ દિવાળીના પ્રવેશ હજુ પણ દૂરથી પગપાળા શ્રદ્ધાળુ આવી રહ્યા છે ત્યારે આવો જોઈએ મેળાનો માહોલ કેવો છે.