આણંદના ખડીપુરા સીમમાં બે ટ્રક અથડાતા 1 વ્યકિતનું મોત

- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર - અન્ય ટ્રકને પાછળથી ટક્કર મારી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી આણંદ : આણંદના સારસાની ખડીપુરાની સીમમાં પુરઝડપે આગળ જતી ટ્રકે અન્ય ટ્રકને પાછળના ભાગેથી ટક્કર મારી હતી.જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  

આણંદના ખડીપુરા સીમમાં બે ટ્રક અથડાતા 1 વ્યકિતનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર 

- અન્ય ટ્રકને પાછળથી ટક્કર મારી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી 

આણંદ : આણંદના સારસાની ખડીપુરાની સીમમાં પુરઝડપે આગળ જતી ટ્રકે અન્ય ટ્રકને પાછળના ભાગેથી ટક્કર મારી હતી.જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.