Morbiમાં યુવકે સગીરાનું અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી મોકલ્યો જેલમાં

મોરબીમાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે,જેમાંફ્રૂટનો વેપાર કરતા નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ,અને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપી આમીન રહેમાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સગીરાના માતા-પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથધરી છે. સગીરાને લલચાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું મોરબીમાં સગીરાને ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં સગીરાને આરોપી સાથે મિત્રતા હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી દેવામાં આવ્યું છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે,સગીરાના માતા-પિતાને ખબર પડી કે તેમની દિકરી ઘરે નથી અને કોઈ યુવક તેને ઉઠાવીને લઈ ગયો છે ત્યારબાદ પોલીસ સતર્ક બની અને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી લીધી છે,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે. સગીરાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી છે,આરોપી ફ્રૂટનો વેપાર કરે છે અને તેને સગીરા સાથે પ્રેમ થઈ ગયો હોવાથી તેનુ અપહરણ કર્યુ હતુ ત્યારબાદ પોલીસે ધરપકડ કરી અને તપાસ હાથધરી હતી,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ લગ્ન ના થયા જેના કારણે તેનું અપહરણ કરી દીધુ હતુ,સારી સારી વાતો કરીને આરોપી ફોસલાવતો હતો અને સગીરાને તેની તરફ કરી હતી. મોરબીમાં પીવાની પાણીની લાઈનમાંથી પાણીની ચોરી જામનગર દ્વારકા જિલ્લામાં પીવાના પાણી પુરા પાડતી GWILની લાઈન મોરબી જિલ્લામાંથી પણ પસાર થતી હોય મોરબી જિલ્લામાંથી પસાર થતી લાઈનમાં ડિમાંડ કરતા વધુ પાણીનો ઉપાડ હોવાથી જામનગર જિલ્લામાં પુરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠતા ગયા મહીને ગાંધીનગરની વિજલન્સ ટીમ દ્વારા મોરબી જિલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદે કનેક્શન ધારકો પર ધોંસ બોલાવી હતી.  

Morbiમાં યુવકે સગીરાનું અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી મોકલ્યો જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે,જેમાંફ્રૂટનો વેપાર કરતા નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ,અને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,પોલીસે આરોપી આમીન રહેમાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સગીરાના માતા-પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથધરી છે.

સગીરાને લલચાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

મોરબીમાં સગીરાને ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં સગીરાને આરોપી સાથે મિત્રતા હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી દેવામાં આવ્યું છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે,સગીરાના માતા-પિતાને ખબર પડી કે તેમની દિકરી ઘરે નથી અને કોઈ યુવક તેને ઉઠાવીને લઈ ગયો છે ત્યારબાદ પોલીસ સતર્ક બની અને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી લીધી છે,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.

સગીરાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી છે,આરોપી ફ્રૂટનો વેપાર કરે છે અને તેને સગીરા સાથે પ્રેમ થઈ ગયો હોવાથી તેનુ અપહરણ કર્યુ હતુ ત્યારબાદ પોલીસે ધરપકડ કરી અને તપાસ હાથધરી હતી,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ લગ્ન ના થયા જેના કારણે તેનું અપહરણ કરી દીધુ હતુ,સારી સારી વાતો કરીને આરોપી ફોસલાવતો હતો અને સગીરાને તેની તરફ કરી હતી.

મોરબીમાં પીવાની પાણીની લાઈનમાંથી પાણીની ચોરી

જામનગર દ્વારકા જિલ્લામાં પીવાના પાણી પુરા પાડતી GWILની લાઈન મોરબી જિલ્લામાંથી પણ પસાર થતી હોય મોરબી જિલ્લામાંથી પસાર થતી લાઈનમાં ડિમાંડ કરતા વધુ પાણીનો ઉપાડ હોવાથી જામનગર જિલ્લામાં પુરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠતા ગયા મહીને ગાંધીનગરની વિજલન્સ ટીમ દ્વારા મોરબી જિલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદે કનેક્શન ધારકો પર ધોંસ બોલાવી હતી.