Morbi: ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા, અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરાતા ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા છે. વાંકાનેરના ભલગામ પાસેથી 6 ડમ્પર સાથે અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખાણ ખનિજ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.ખનિજ માફીયાઓ સરકારના નિયમોને પોતાના ખિસ્સામાં રાખીને ખનિજ ચોરી કરવામાં પાવરધા છે ત્યારે ૫ોલીસ અને ખાણખનિજ વિભાગે ઓપરેશન હાથ ધરીને પોલીસ તથા ખાણખનિજ વિભાગે 6 ડમ્પરો ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, મોરબીના વાંકાનેરમાં ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ખાન ખનિજ વિભાગે મોરબીમાં વાંકાનેરના ભલગામ પાસે આકસ્મિક તપાસમાં સામે આવ્યું કે, વાંકાનેરના ભલગામ પાસે સાદી રેતી અને સિલિકા સેડનું ગેરકાયદે વહન કરતા 6 ડમ્પરને ઝડપી પાડ્યા છે. તમામ ડમ્પર મૂળ સુરેન્દ્રનગર અને રાજકોટના હોવાનું સામે આવ્યું છે. ખાન ખનિજ વિભાગે અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરાતા ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા છે. વાંકાનેરના ભલગામ પાસેથી 6 ડમ્પર સાથે અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખાણ ખનિજ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખનિજ માફીયાઓ સરકારના નિયમોને પોતાના ખિસ્સામાં રાખીને ખનિજ ચોરી કરવામાં પાવરધા છે ત્યારે ૫ોલીસ અને ખાણખનિજ વિભાગે ઓપરેશન હાથ ધરીને પોલીસ તથા ખાણખનિજ વિભાગે 6 ડમ્પરો ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, મોરબીના વાંકાનેરમાં ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ખાન ખનિજ વિભાગે મોરબીમાં વાંકાનેરના ભલગામ પાસે આકસ્મિક તપાસમાં સામે આવ્યું કે, વાંકાનેરના ભલગામ પાસે સાદી રેતી અને સિલિકા સેડનું ગેરકાયદે વહન કરતા 6 ડમ્પરને ઝડપી પાડ્યા છે. તમામ ડમ્પર મૂળ સુરેન્દ્રનગર અને રાજકોટના હોવાનું સામે આવ્યું છે. ખાન ખનિજ વિભાગે અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.