Monsoon: એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં ભારે વરસાદ આવશે

રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની શરૂઆત બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઇ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છોટાઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ સુરત, નવસારીમાં અતિભારે વરસાદ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ વલસાડ, નર્મદામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ તથા અમદાવાદ, તાપીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ડાંગ, અમરેલી અને ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલ અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે તેમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ઓફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે આજે વરસાદને લઇ રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી અને અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

Monsoon: એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં ભારે વરસાદ આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ
  • ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી
  • સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની શરૂઆત

બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઇ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

છોટાઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ સુરત, નવસારીમાં અતિભારે વરસાદ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ વલસાડ, નર્મદામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ તથા અમદાવાદ, તાપીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ડાંગ, અમરેલી અને ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલ અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે તેમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ઓફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે આજે વરસાદને લઇ રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી અને અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.