Ahmedabad: ચોમાસામાં રોગચાળાના કેસ વધ્યા, OPDનો આંકડો જાણી દંગ રહેશો

અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો ઓગસ્ટમાં 14 દિવસમાં ડેન્ગ્યૂના 76 કેસ નોંધાયા જુલાઈમાં કમળાના 191 કેસ નોંધાયા હતા અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાના કેસ વધ્યા છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થયો છે. તેમાં જુલાઈમાં ડેન્ગ્યૂના 65 કેસ નોંધાયા તથા ઓગસ્ટમાં 14 દિવસમાં ડેન્ગ્યૂના 76 કેસ નોંધાયા છે. જુલાઈમાં કમળાના 191 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 14 દિવસમાં 122 કેસ કમળાના નોંધાયા છે.જુલાઈમાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા જુલાઈમાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા. જેમાં ઓગસ્ટમાં ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા છે. જુલાઈમાં સાદા મેલેરિયાના 35 કેસ હતા. તથા ઓગસ્ટના 14 દિવસમાં સાદા મેલેરિયાના 47 કેસ છે. જુલાઈમાં ઝેરી મેલેરિયાના 4 કેસ હતા. ઓગસ્ટમાં 14 દિવસમાં ઝેરી મેલેરિયાના 11 કેસ નોંધાયા છે. ઝાડાઉલ્ટીના જુલાઈમાં 447 કેસ નોંધાયા હતા. જેમાં ઓગસ્ટના 14 દિવસમાં ઝાડાઉલ્ટીના 1120 કેસ સામે આવ્યા છે. જુલાઈમાં વાયરલ ફીવરના 475 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં વાયરલ ફીવરના 384 કેસ નોંધાયા છે. સિવિલમાં એક મહિનામાં 21 હજાર જેટલી OPD નોંધાઇ છે. સિવિલમાં રોજની 3500 જેટલી OPD નોંધાઈ વરસાદી મોસમમાં લોકોએ તકેદારી રાખવી જોઈએ જુલાઈમાં ડેન્ગ્યુના 65 કેસ હતા જે ઓગસ્ટ મહિના 14 દિવસમાં 76 કેસ નોંધાયા છે. જુલાઈમાં કમળાના 191 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 122 કેસ નોંધાયા છે, ગત મહિને ચિકન ગુનિયાના 2 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 14 કેસ નોંધાયા છે. સાદો મેલેરિયા ગયા મહિને 35 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 47 કેસ નોંધાયા છે. ઝેરી મલેરીયા ગયા મહિને 4 કેસ હતા જે 14 દિવસમાં 11 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના ગત મહિને 447 કેસ નોંધાયા હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 1120 કેસ નોંધાયા છે. વાયરલ ફિવરના ગયા મહિને 475 કેસ હતા તેમાં આ મહિનામાં 384 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 21 હજાર જેટલી ઓપીડી નોંધાઇ હતી જે આ મહિને 25000 પહોંચી છે. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી નોંધાય રહી છે. તેથી વરસાદી મોસમમાં લોકોએ તકેદારી રાખવી જોઈએ.

Ahmedabad: ચોમાસામાં રોગચાળાના કેસ વધ્યા, OPDનો આંકડો જાણી દંગ રહેશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો
  • ઓગસ્ટમાં 14 દિવસમાં ડેન્ગ્યૂના 76 કેસ નોંધાયા
  • જુલાઈમાં કમળાના 191 કેસ નોંધાયા હતા

અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાના કેસ વધ્યા છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થયો છે. તેમાં જુલાઈમાં ડેન્ગ્યૂના 65 કેસ નોંધાયા તથા ઓગસ્ટમાં 14 દિવસમાં ડેન્ગ્યૂના 76 કેસ નોંધાયા છે. જુલાઈમાં કમળાના 191 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 14 દિવસમાં 122 કેસ કમળાના નોંધાયા છે.

જુલાઈમાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા

જુલાઈમાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા. જેમાં ઓગસ્ટમાં ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા છે. જુલાઈમાં સાદા મેલેરિયાના 35 કેસ હતા. તથા ઓગસ્ટના 14 દિવસમાં સાદા મેલેરિયાના 47 કેસ છે. જુલાઈમાં ઝેરી મેલેરિયાના 4 કેસ હતા. ઓગસ્ટમાં 14 દિવસમાં ઝેરી મેલેરિયાના 11 કેસ નોંધાયા છે. ઝાડાઉલ્ટીના જુલાઈમાં 447 કેસ નોંધાયા હતા. જેમાં ઓગસ્ટના 14 દિવસમાં ઝાડાઉલ્ટીના 1120 કેસ સામે આવ્યા છે. જુલાઈમાં વાયરલ ફીવરના 475 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં વાયરલ ફીવરના 384 કેસ નોંધાયા છે. સિવિલમાં એક મહિનામાં 21 હજાર જેટલી OPD નોંધાઇ છે. સિવિલમાં રોજની 3500 જેટલી OPD નોંધાઈ

વરસાદી મોસમમાં લોકોએ તકેદારી રાખવી જોઈએ

જુલાઈમાં ડેન્ગ્યુના 65 કેસ હતા જે ઓગસ્ટ મહિના 14 દિવસમાં 76 કેસ નોંધાયા છે. જુલાઈમાં કમળાના 191 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 122 કેસ નોંધાયા છે, ગત મહિને ચિકન ગુનિયાના 2 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 14 કેસ નોંધાયા છે. સાદો મેલેરિયા ગયા મહિને 35 કેસ હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 47 કેસ નોંધાયા છે. ઝેરી મલેરીયા ગયા મહિને 4 કેસ હતા જે 14 દિવસમાં 11 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના ગત મહિને 447 કેસ નોંધાયા હતા જે ઓગસ્ટના 14 દિવસમાં 1120 કેસ નોંધાયા છે. વાયરલ ફિવરના ગયા મહિને 475 કેસ હતા તેમાં આ મહિનામાં 384 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 21 હજાર જેટલી ઓપીડી નોંધાઇ હતી જે આ મહિને 25000 પહોંચી છે. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી નોંધાય રહી છે. તેથી વરસાદી મોસમમાં લોકોએ તકેદારી રાખવી જોઈએ.