Chhotaudepur: એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા

એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં બાળકોની તબિયત લથડી બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને તેજગઢ CHCમાં ખસેડાયા બાળકોને ફૂડ પોઈઝનીગ થયુ હોવાનો પ્રાથમિક અનુમાન છોટાઉદેપુરમાં એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડી છે. છોટાઉદેપુરમાં 30થી વધુ બાળકોની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં અને તેજગઢ CHC સહિતના દવાખાનામાં બાળકોને સારવાર અર્થે ખસેડાયા છે. વોમેટિંગ અને પેટમાં દુખાવાની બાળકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. હજી પણ બાળકોની સંખ્યા વધવાની શક્યતા છે. હાલ તો બાળકોને ફૂડ પોઈઝનીંગ થયુ હોવાનો પ્રાથમિક અનુમાન છે. વોમેટિંગ અને પેટમાં દુખાવાની બાળકોની ફરિયાદ છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થતા સિવિલ હોસ્પિટલ અને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. શાળામાં રહી અભ્યાસ કરતા કુલ 30થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ હતું. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. હજી બાળકોની સંખ્યા વધવાની શક્યતા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં 30 જેટલા બાળકોની અચાનક તબિયત બગડી હતી. વોમેટિંગ અને પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હજુ વધુ બાળકોનો આંકડો બહાર આવે તેવી શક્યતા છે. જ્યારે મોડલ સ્કૂલના તંત્ર સામે બાળકોની સલામતીના અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. અત્રે મળતી માહિતી અનુસાર ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન તબીબો લગાવી રહ્યા છે.

Chhotaudepur: એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં બાળકોની તબિયત લથડી
  • બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને તેજગઢ CHCમાં ખસેડાયા
  • બાળકોને ફૂડ પોઈઝનીગ થયુ હોવાનો પ્રાથમિક અનુમાન

છોટાઉદેપુરમાં એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડી છે. છોટાઉદેપુરમાં 30થી વધુ બાળકોની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં અને તેજગઢ CHC સહિતના દવાખાનામાં બાળકોને સારવાર અર્થે ખસેડાયા છે. વોમેટિંગ અને પેટમાં દુખાવાની બાળકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. હજી પણ બાળકોની સંખ્યા વધવાની શક્યતા છે. હાલ તો બાળકોને ફૂડ પોઈઝનીંગ થયુ હોવાનો પ્રાથમિક અનુમાન છે.

વોમેટિંગ અને પેટમાં દુખાવાની બાળકોની ફરિયાદ

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થતા સિવિલ હોસ્પિટલ અને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. શાળામાં રહી અભ્યાસ કરતા કુલ 30થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ હતું. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

હજી બાળકોની સંખ્યા વધવાની શક્યતા

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં 30 જેટલા બાળકોની અચાનક તબિયત બગડી હતી. વોમેટિંગ અને પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હજુ વધુ બાળકોનો આંકડો બહાર આવે તેવી શક્યતા છે. જ્યારે મોડલ સ્કૂલના તંત્ર સામે બાળકોની સલામતીના અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. અત્રે મળતી માહિતી અનુસાર ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન તબીબો લગાવી રહ્યા છે.