Monsoon: 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

31 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો માણાવદરમાં 4.5 ઇંચ, માળીયામાં 4 ઇંચ વરસાદ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં 31 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. તેમજ લોધિકામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. તથા વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ વરસાદ તથા માણાવદરમાં 4.5 ઇંચ, માળીયામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. ભાભરમાં 4 ઇંચ, તાલાલામાં 3.5 ઇંચ વરસાદ ભાભરમાં 4 ઇંચ, તાલાલામાં 3.5 ઇંચ વરસાદ સાથે કેશોદમાં 3.5 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ તેમજ લાઠી, ધોરાજી, ભાણવડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ રાણાવાવમાં સવા ત્રણ ઇંચ વરસાદ તથા મહેમદાવાદ, ચોટીલામાં 3-3 ઇંચ વરસાદ સાથે બગસરામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આ ઉપરાંત વંથલી, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં 4 ઇંચ, સાબરકાંઠાના ભાભરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઢી, મેંદરડા અને તલાલામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 12 તાલુકામાં બે ઈંચથી વધુ અને 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારથી શનિવાર સુધીમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon: 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 31 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો
  • વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો
  • માણાવદરમાં 4.5 ઇંચ, માળીયામાં 4 ઇંચ વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં 31 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. તેમજ લોધિકામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. તથા વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ વરસાદ તથા માણાવદરમાં 4.5 ઇંચ, માળીયામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે.

ભાભરમાં 4 ઇંચ, તાલાલામાં 3.5 ઇંચ વરસાદ

ભાભરમાં 4 ઇંચ, તાલાલામાં 3.5 ઇંચ વરસાદ સાથે કેશોદમાં 3.5 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ તેમજ લાઠી, ધોરાજી, ભાણવડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ રાણાવાવમાં સવા ત્રણ ઇંચ વરસાદ તથા મહેમદાવાદ, ચોટીલામાં 3-3 ઇંચ વરસાદ સાથે બગસરામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો.

તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત વંથલી, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં 4 ઇંચ, સાબરકાંઠાના ભાભરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઢી, મેંદરડા અને તલાલામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 12 તાલુકામાં બે ઈંચથી વધુ અને 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારથી શનિવાર સુધીમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.