LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

LPG Crisis in Gujarat: વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે સર્જાયેલી ગેસની અછતની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી છે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે યુનિવર્સિટીની મેસના મેનૂમાં ફેરફાર કરી તેમાં કાપ મૂકવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
વૈકલ્પિક વ્યવસ્થા અને મેનૂમાં ફેરફાર
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, હાલમાં ગેસ સિલિન્ડરના પુરવઠામાં સર્વત્ર અછત જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને જમવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી પ્રશાસન મેસમાં ગેસ સિલિન્ડરની નિયમિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

