Loksabha Election: આજે ગુજરાતમાં મોદી અને શુક્રવારે આવશે યોગી

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગજજોના ગુજરાતમા ધામા તામિલનાડુથી પૂર્વ IPS કે.અન્નામલાઈ પણ ગુજરાત આવશે સાંસદ મનોજ તિવારી, વાસુદેવ સાઈ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આજે ગુજરાતમાં મોદી તો શુક્રવારે ગુજરાતમાં યોગી આવશે. જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. તેમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગજજોના ગુજરાતમા ધામા છે. તેમજ તામિલનાડુથી પૂર્વ આઇપીએસ કે.અન્નામલાઈ પણ આવશે. તેમજ આસામના સીએમ હેમંતા બીશ્વશર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ સહિતના નેતાઓ ગુજરાત આવશે. ભાજપે ચૂંટણી પહેલા જનતા વચ્ચે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો ઉલ્લેખનીય છે કે સાંસદ મનોજ તિવારી, વાસુદેવ સાઈ સહિત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપે ચૂંટણી પહેલા જનતા વચ્ચે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. જેમાં PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. તેમાં 3 વાગ્યે ડીસા એરપોર્ટ પર પહોંચશે. તેમજ 3.30 કલાકે ડીસામાં જનસભાને સંબોધન કરશે. તેમજ 4 વાગ્ચે હિમંતનગર જવા રવાના થશે. તથા 5.15 કલાકે હિંમતનગરમાં જનસભાને સંબોધન કરશે. રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે 6 વાગ્યે હિંમતનગરથી ગાંધીનગર જવા રવાના થશે. તેમજ રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. રાજભવનમાં રાજકીય બેઠક થાય તેવી શક્યતા છે. 2 મેના રોજ સવારે આણંદ જવા રવાના થશે. તેમજ સવારે 11 કલાકે આણંદમાં સભાને સંબોધન કરશે. તેમજ 12 કલાકે આણંદથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. તેમાં 1 વાગ્યે PM મોદી સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરમાં PM મોદી સભાને સંબોધન કરશે. 2 વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢથી 4 વાગ્ચે જામનગર જવા રવાના થશે 3 વાગ્યે જૂનાગઢ પહોંચી સભાને સંબોધન કરશે. તેમજ જૂનાગઢથી 4 વાગ્ચે જામનગર જવા રવાના થશે. તેમજ જામનગરમાં 5.15 કલાકે સભાને સંબોધન કરશે. ત્યારબાદ 6 કલાકે કોલકત્તા જવા રવાના થશે. જેમાં ડીસામાં આવતીકાલે PM નરેન્દ્ર મોદી સભા ગજવશે. તેમાં PM મોદી રેખાબેન ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે. જેમાં ગરમી વધુ હોવાથી મંડપની અંદર ફુવારા સિસ્ટમ ગોઠવાઈ છે. તેમજ 50,000 લોકો બેસી શકે તેવું સભા મંડપમાં આયોજન કરાયું છે. તેમજ સ્ટેજ ઉપર 60 જેટલા આગેવાનો બેસી શકે તેવું આયોજન છે. બપોરે ગરમી વધુ હોવાથી ORS કીટનું વિતરણ થશે. તેમજ પેરામેડિકલ સ્ટાફ અને છ જેટલી 108ની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. નરેન્દ્ર મોદી ડીસાના એરપોર્ટ ખાતે 3:30 કલાકે પધારશે. જેમાં સભા સ્થળે કોઈ અઈચ્છનીય ઘટનાના ન બને તેને લઈ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

Loksabha Election: આજે ગુજરાતમાં મોદી અને શુક્રવારે આવશે યોગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગજજોના ગુજરાતમા ધામા
  • તામિલનાડુથી પૂર્વ IPS કે.અન્નામલાઈ પણ ગુજરાત આવશે
  • સાંસદ મનોજ તિવારી, વાસુદેવ સાઈ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
આજે ગુજરાતમાં મોદી તો શુક્રવારે ગુજરાતમાં યોગી આવશે. જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. તેમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગજજોના ગુજરાતમા ધામા છે. તેમજ તામિલનાડુથી પૂર્વ આઇપીએસ કે.અન્નામલાઈ પણ આવશે. તેમજ આસામના સીએમ હેમંતા બીશ્વશર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ સહિતના નેતાઓ ગુજરાત આવશે.

ભાજપે ચૂંટણી પહેલા જનતા વચ્ચે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો
ઉલ્લેખનીય છે કે સાંસદ મનોજ તિવારી, વાસુદેવ સાઈ સહિત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપે ચૂંટણી પહેલા જનતા વચ્ચે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. જેમાં PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. તેમાં 3 વાગ્યે ડીસા એરપોર્ટ પર પહોંચશે. તેમજ 3.30 કલાકે ડીસામાં જનસભાને સંબોધન કરશે. તેમજ 4 વાગ્ચે હિમંતનગર જવા રવાના થશે. તથા 5.15 કલાકે હિંમતનગરમાં જનસભાને સંબોધન કરશે.

રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે
6 વાગ્યે હિંમતનગરથી ગાંધીનગર જવા રવાના થશે. તેમજ રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. રાજભવનમાં રાજકીય બેઠક થાય તેવી શક્યતા છે. 2 મેના રોજ સવારે આણંદ જવા રવાના થશે. તેમજ સવારે 11 કલાકે આણંદમાં સભાને સંબોધન કરશે. તેમજ 12 કલાકે આણંદથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. તેમાં 1 વાગ્યે PM મોદી સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરમાં PM મોદી સભાને સંબોધન કરશે. 2 વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ જવા રવાના થશે.

જૂનાગઢથી 4 વાગ્ચે જામનગર જવા રવાના થશે
3 વાગ્યે જૂનાગઢ પહોંચી સભાને સંબોધન કરશે. તેમજ જૂનાગઢથી 4 વાગ્ચે જામનગર જવા રવાના થશે. તેમજ જામનગરમાં 5.15 કલાકે સભાને સંબોધન કરશે. ત્યારબાદ 6 કલાકે કોલકત્તા જવા રવાના થશે. જેમાં ડીસામાં આવતીકાલે PM નરેન્દ્ર મોદી સભા ગજવશે. તેમાં PM મોદી રેખાબેન ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે. જેમાં ગરમી વધુ હોવાથી મંડપની અંદર ફુવારા સિસ્ટમ ગોઠવાઈ છે. તેમજ 50,000 લોકો બેસી શકે તેવું સભા મંડપમાં આયોજન કરાયું છે. તેમજ સ્ટેજ ઉપર 60 જેટલા આગેવાનો બેસી શકે તેવું આયોજન છે. બપોરે ગરમી વધુ હોવાથી ORS કીટનું વિતરણ થશે. તેમજ પેરામેડિકલ સ્ટાફ અને છ જેટલી 108ની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. નરેન્દ્ર મોદી ડીસાના એરપોર્ટ ખાતે 3:30 કલાકે પધારશે. જેમાં સભા સ્થળે કોઈ અઈચ્છનીય ઘટનાના ન બને તેને લઈ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.