Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ કોંગ્રેસ ઉમેદવાર સામે ભાજપે કરી ફરિયાદ

ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારીને કરી લેખિત ફરિયાદમનપાનો ટેક્સ બાકી હોવાનો ભાજપનો આક્ષેપ મિલ્કતનો 4 લાખ 77 હજાર કરતાં વધુનો ટેક્સ બાકી લોકસભા ચૂંટણીને લઈને આજે ત્રીજા તબક્કાના મતદાનને લઈને ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતો પત્ર લખવામાં આવ્યો છે. ભાજપે લખેલા પત્રમાં કોંગ્રેસના ઉમેદવાર સામે આરોપ લગાવતા કોંગ્રેસના ઉમેદવારે મધ્યસ્થ કાર્યાલયનો ભાડા કરાર અને મહાનગર પાલિકાનો ટેક્સ ન ચુકાવ્યો હોવાની ફરિયાદ કરી છે. ભાજપ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં ભાડા કરાર ન કરાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ, મિલકતની 4 લાખ 77 હજાર કરતા વધુની ટેક્સની રકમ બાકી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. તો ભાજપ દ્વારા અન્ય બાકીદારો જેમ મિલકત સિલ કરવા ચૂંટણી પાંચમા રજુઆત કરવામાં આવી છે. તો આ મામલે, અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા તપાસની માંગ કરતો પત્ર અમદાવાદ મહામનગર પાલિકાને લખવામાં આવ્યો છે. મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા કોર્પોરેશનને પત્ર લખીને બાકી ટેક્સને લઈને માહિતી આપવામાં આવી છે. તો સાથે સાથે, ટેક્સ બાકી હોવાથી બિલ્ડિંગ સીલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રની સાથે ભૂષણ ભટ્ટે 4 લાખથી વધુનો ટેક્સ બાકી હોવાનો પુરાવો પણ રજૂ કર્યો છે. 

Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ કોંગ્રેસ ઉમેદવાર સામે ભાજપે કરી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારીને કરી લેખિત ફરિયાદ
  • મનપાનો ટેક્સ બાકી હોવાનો ભાજપનો આક્ષેપ
  • મિલ્કતનો 4 લાખ 77 હજાર કરતાં વધુનો ટેક્સ બાકી

લોકસભા ચૂંટણીને લઈને આજે ત્રીજા તબક્કાના મતદાનને લઈને ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતો પત્ર લખવામાં આવ્યો છે. ભાજપે લખેલા પત્રમાં કોંગ્રેસના ઉમેદવાર સામે આરોપ લગાવતા કોંગ્રેસના ઉમેદવારે મધ્યસ્થ કાર્યાલયનો ભાડા કરાર અને મહાનગર પાલિકાનો ટેક્સ ન ચુકાવ્યો હોવાની ફરિયાદ કરી છે.


ભાજપ દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં ભાડા કરાર ન કરાવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ, મિલકતની 4 લાખ 77 હજાર કરતા વધુની ટેક્સની રકમ બાકી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. તો ભાજપ દ્વારા અન્ય બાકીદારો જેમ મિલકત સિલ કરવા ચૂંટણી પાંચમા રજુઆત કરવામાં આવી છે.

તો આ મામલે, અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા તપાસની માંગ કરતો પત્ર અમદાવાદ મહામનગર પાલિકાને લખવામાં આવ્યો છે. મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા કોર્પોરેશનને પત્ર લખીને બાકી ટેક્સને લઈને માહિતી આપવામાં આવી છે. તો સાથે સાથે, ટેક્સ બાકી હોવાથી બિલ્ડિંગ સીલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રની સાથે ભૂષણ ભટ્ટે 4 લાખથી વધુનો ટેક્સ બાકી હોવાનો પુરાવો પણ રજૂ કર્યો છે.