Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર, 10 વાગ્યે ખુલશે બંધ કવર

May 26, 2026 - 15:00
Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર, 10 વાગ્યે ખુલશે બંધ કવર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Municipal Corporation Mayor: મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયાના 29 દિવસની લાંબી પ્રતીક્ષા બાદ, આજે (26મી મે) અમદાવાદને તેના નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. નવી ટર્મમાં નિયત થયેલા રોસ્ટર મુજબ મેયરની જગ્યા પછાત વર્ગ માટે અનામત છે, જ્યારે ડેપ્યુટી મેયરનું પદ મહિલા કોર્પોરેટરના ફાળે જશે. આજે સવારે 10 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા બંધ કવર ખોલીને સત્તાવાર રીતે મેયરપદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.

હીતેશ બારોટનું નામ સૌથી આગળ

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0