Limbdi જાંબડી ગામે માથાભારે તત્ત્વોના ત્રાસથી પરિવારની હિજરત

પુત્રવધૂ અને પૌત્રીને ભગાડયા બાદ અન્ય પૌત્રીઓને ભગાડવાની ધમકી આપતા લાચાર પરિવારની હિજરતતેમના જ ગામનો અરવિંદ રત્નાભાઇ રોજાસરા નામનો યુવાન લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે અમે લીંબડી પોલીસ સ્ટેશને આવી લેખિત ફરિયાદ કરી છે લીંબડી તાલુકાના જાંબડી ઉંચી વગ ધરાવતા માથાભારે તત્વો ના માનસિક ત્રાસ થી કંટાળી ગરીબ શ્રમજીવી પરિવારે ઉચાળા ભરી હિજરત કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર પરિવારે જાંબડી ગામના ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે લેખિત અરજી સંદર્ભે વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લીંબડી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો જાંબડી ગામે રહી ખેત મજુરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા ભુપતભાઇ ખોડાભાઇ ઘાઘરેટિયા એ લીંબડી વિભાગીય પોલીસ અધિકારી અને અને પીએસઆઇ ને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું તેમના પુત્ર હેમુભાઇ ની પત્ની વર્ષાબેન તેમના પિયર આંટો ખાવા ગયા હતા તે દરમિયાન પુત્રવધુ રાજકોટ થી જ તેને તેમના જ ગામનો અરવિંદ રત્નાભાઇ રોજાસરા નામનો યુવાન લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે. અને તાજેતરમાં જ 15 દિવસ પહેલા મારા મોટા દિકરા અશોકભાઈ ની દિકરી અસ્મિતાબેન ને પણ અમારા જ ગામના રવજી કરશન મેણિયા નો છોકરો કિશન મેણિયા ને લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે. આ બનાવ સંદર્ભે અમે લીંબડી પોલીસ સ્ટેશને આવી લેખિત ફરિયાદ કરી છે. તેમ છતાં હજુ પણ સામા વાળાઓ હજુ પણ અમને ધમકી આપે છે કે તમારા ઘરની જેટલી છોકરીઓ છે તમામ ને અમે વારાફ્રતી એકોએક ને ભગાડી જવાના છીએ. તમારા થી કાંઈ થઈ શકવા નુ નથી અમારૂ કોઈ કાંઈ બગાડી શકવાનુ નથી. એવુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ બનાવ સંદર્ભે ભુપતભાઇ ખોડાભાઇ ઘાઘરેટિયા એ જાંબડી ગામે થી પોતાના પરિવાર સાથે જરૂરીયાત પુરતો રાશન સીધુ અને સર સામાન સાથે ઉચાળા ભરી હિજરત કરી રવાના થતાં નાના એવાજાંબડી ગામમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ માથાભારે તત્વો સામે ન્યાય અપાવવા માટે લીંબડી પોલીસ સ્ટેશને જાંબડી ગામના અરવિંદ રત્નાભાઇ રોજાસરા તથા, મહિપત બળદેવભાઇ મકવાણા, બાબુ ધનાભાઇ મકવાણા અને રવજી કરશનભાઇ મેણિયા વિરૂધ્ધ લીંબડી લેખિત ફરિયાદ માટે રજુઆત કરી હતી. લીંબડી પોલીસે પણ ભોગ બનનાર પરિવારી રજુઆત સાંભળી હતી. અને અરજી મુજબ વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Limbdi જાંબડી ગામે માથાભારે તત્ત્વોના ત્રાસથી પરિવારની હિજરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પુત્રવધૂ અને પૌત્રીને ભગાડયા બાદ અન્ય પૌત્રીઓને ભગાડવાની ધમકી આપતા લાચાર પરિવારની હિજરત
  • તેમના જ ગામનો અરવિંદ રત્નાભાઇ રોજાસરા નામનો યુવાન લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે
  • અમે લીંબડી પોલીસ સ્ટેશને આવી લેખિત ફરિયાદ કરી છે

લીંબડી તાલુકાના જાંબડી ઉંચી વગ ધરાવતા માથાભારે તત્વો ના માનસિક ત્રાસ થી કંટાળી ગરીબ શ્રમજીવી પરિવારે ઉચાળા ભરી હિજરત કરતા ચકચાર મચી જવા પામી છે.

ભોગ બનનાર પરિવારે જાંબડી ગામના ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે લેખિત અરજી સંદર્ભે વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લીંબડી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો જાંબડી ગામે રહી ખેત મજુરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા ભુપતભાઇ ખોડાભાઇ ઘાઘરેટિયા એ લીંબડી વિભાગીય પોલીસ અધિકારી અને અને પીએસઆઇ ને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું તેમના પુત્ર હેમુભાઇ ની પત્ની વર્ષાબેન તેમના પિયર આંટો ખાવા ગયા હતા તે દરમિયાન પુત્રવધુ રાજકોટ થી જ તેને તેમના જ ગામનો અરવિંદ રત્નાભાઇ રોજાસરા નામનો યુવાન લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે. અને તાજેતરમાં જ 15 દિવસ પહેલા મારા મોટા દિકરા અશોકભાઈ ની દિકરી અસ્મિતાબેન ને પણ અમારા જ ગામના રવજી કરશન મેણિયા નો છોકરો કિશન મેણિયા ને લલચાવી ફેસલાવી ભગાડી ગયો છે. આ બનાવ સંદર્ભે અમે લીંબડી પોલીસ સ્ટેશને આવી લેખિત ફરિયાદ કરી છે. તેમ છતાં હજુ પણ સામા વાળાઓ હજુ પણ અમને ધમકી આપે છે કે તમારા ઘરની જેટલી છોકરીઓ છે તમામ ને અમે વારાફ્રતી એકોએક ને ભગાડી જવાના છીએ. તમારા થી કાંઈ થઈ શકવા નુ નથી અમારૂ કોઈ કાંઈ બગાડી શકવાનુ નથી. એવુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ બનાવ સંદર્ભે ભુપતભાઇ ખોડાભાઇ ઘાઘરેટિયા એ જાંબડી ગામે થી પોતાના પરિવાર સાથે જરૂરીયાત પુરતો રાશન સીધુ અને સર સામાન સાથે ઉચાળા ભરી હિજરત કરી રવાના થતાં નાના એવાજાંબડી ગામમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ માથાભારે તત્વો સામે ન્યાય અપાવવા માટે લીંબડી પોલીસ સ્ટેશને જાંબડી ગામના અરવિંદ રત્નાભાઇ રોજાસરા તથા, મહિપત બળદેવભાઇ મકવાણા, બાબુ ધનાભાઇ મકવાણા અને રવજી કરશનભાઇ મેણિયા વિરૂધ્ધ લીંબડી લેખિત ફરિયાદ માટે રજુઆત કરી હતી. લીંબડી પોલીસે પણ ભોગ બનનાર પરિવારી રજુઆત સાંભળી હતી. અને અરજી મુજબ વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.