Kutch: ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું થયું મોત

ગાંધીધામમાં વીજળી પડતા યુવાનનું મોતમનોજ નાગર નામના વ્યક્તિ પર વીજળી પડતા મોત થયું મૃતદેહને રામબાગ હોસ્પિટલ લઈ જવાયો કચ્છ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજળી પડતા બાઈક પર સવાર વ્યક્તિનું મોત ત્યારે કચ્છના ગાંધીધામમાં એક મોટુ દુર્ઘટના સામે આવી છે. ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. આ યુવાન બાઈક પર સવાર હતો તે દરમિયાન તેની પર વીજળી પડી. તમને જણાવી દઈએ કે આ ઘટના અંતરજાળ કંડલા ઝોન રોડ પર બની. જેમાં મનોજ નાગર નામનો વ્યક્તિ બાઈક પર સવાર થઈને ઘરેથી ઓફિસ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેની પર વીજળી પડતા મોત થયું છે. ત્યારે હાલમાં મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.

Kutch: ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીધામમાં વીજળી પડતા યુવાનનું મોત
  • મનોજ નાગર નામના વ્યક્તિ પર વીજળી પડતા મોત થયું
  • મૃતદેહને રામબાગ હોસ્પિટલ લઈ જવાયો

કચ્છ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વીજળી પડતા બાઈક પર સવાર વ્યક્તિનું મોત

ત્યારે કચ્છના ગાંધીધામમાં એક મોટુ દુર્ઘટના સામે આવી છે. ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. આ યુવાન બાઈક પર સવાર હતો તે દરમિયાન તેની પર વીજળી પડી. તમને જણાવી દઈએ કે આ ઘટના અંતરજાળ કંડલા ઝોન રોડ પર બની. જેમાં મનોજ નાગર નામનો વ્યક્તિ બાઈક પર સવાર થઈને ઘરેથી ઓફિસ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેની પર વીજળી પડતા મોત થયું છે. ત્યારે હાલમાં મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.