Kadiના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન, BJPમાંથી જીત્યા હતા ચૂંટણી
કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું. MLA કરશન સોલંકી થોડા સમયથી બીમાર હતા. સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. ભાજપમાં આગળ પડતું નેતૃત્વ ધરાવનાર કરસન સોલંકીની વિદાયથી પક્ષ અને કાર્યકર્તાઓને મોટી ખોટી પડી.કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નું અવસાન કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી હતા બીમાર ૧૧ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે MLA કરશન સોલંકી BJPમાંથી 2017 અને 2022માં ચૂંટણીમાં જીત મેળવી હતી. કરશન સોલંકી તેમના સરળ સ્વભાવના કારણે પરિવાર અને પક્ષમાં લોકપ્રિય હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા. MLA બીમારીને પગલે કરશન સોલંકીનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું. MLA કરશન સોલંકી થોડા સમયથી બીમાર હતા. સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. ભાજપમાં આગળ પડતું નેતૃત્વ ધરાવનાર કરસન સોલંકીની વિદાયથી પક્ષ અને કાર્યકર્તાઓને મોટી ખોટી પડી.
- કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નું અવસાન
- કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી હતા બીમાર
- ૧૧ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે
MLA કરશન સોલંકી BJPમાંથી 2017 અને 2022માં ચૂંટણીમાં જીત મેળવી હતી. કરશન સોલંકી તેમના સરળ સ્વભાવના કારણે પરિવાર અને પક્ષમાં લોકપ્રિય હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા. MLA બીમારીને પગલે કરશન સોલંકીનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ.