Junagadhનો કુખ્યાત બુટલેગર બેફામ, PI વત્સલ સાવજ પર હુમલો કરી ઈજા પહોંચાડી

જૂનાગઢમાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હોવાની વાત સામે આી છે,સી ડિવિઝનના PI વત્સલ સાવજ પર હુમલો થયો હોવાની વાત હતી,આરોપી બુટલેગર ફરાર હતો અને તે લગ્ન પ્રસંગમાં આવ્યો હોવાની વાત સામે આવી હતી અને તે બાતમીના આધારે પોલીસ તેને ઝડપવા ગઈ હતી ત્યારે પોલીસને જોઈ તેણે હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો. કુખ્યાત બુટલેગરને પકડવા જતા બની ઘટના બુટલેગરો બેફામ બન્યા છે અને કોના આશીર્વાદથી તેઓ પોલીસ પર હુમલો કરે છે તે ખબર નથી પડતી ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં બુટલેગર લગ્નમાં હાજરી આપવામાં આવ્યો હતો અને પોલીસ તેને ઝડપવા પહોંચી તો પોલીસ પર હુમલો કરતા આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી હતી ત્યારે પીઆઈને જોઈ બુટલેગર આરોપીએ તેમની પર હુમલો કરતા પીઆઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા તો પોલીસે પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.મોડી રાત્રે બની ઘટના દારૂનો ધંધો કરનાર બુટલેગર વત્સલ સાવજ ફરી એક વાર પોલીસ પર હાવી થયો હતો અને જાહેરમાં પીઆઈ પર હુમલો કરતા પોલીસ પણ ગભરાઈ હતી ત્યારે હુમલો કરી બુટલેગર લગ્નમાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની પાછળ દોડતી રહી,ત્યારે આ ઘટનાને લઈ અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા. 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસનો આરોપી મેહુલ ઉર્ફે વિકી ધારૈયા (37)ને ઝડપી લીધો છે. જેતપુરના બાવા પીપળીયાનો રહેવાસી અને હાલમાં જૂનાગઢમાં રહેતો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી કાયદાની પકડથી દૂર હતો.

Junagadhનો કુખ્યાત બુટલેગર બેફામ, PI વત્સલ સાવજ પર હુમલો કરી ઈજા પહોંચાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હોવાની વાત સામે આી છે,સી ડિવિઝનના PI વત્સલ સાવજ પર હુમલો થયો હોવાની વાત હતી,આરોપી બુટલેગર ફરાર હતો અને તે લગ્ન પ્રસંગમાં આવ્યો હોવાની વાત સામે આવી હતી અને તે બાતમીના આધારે પોલીસ તેને ઝડપવા ગઈ હતી ત્યારે પોલીસને જોઈ તેણે હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.

કુખ્યાત બુટલેગરને પકડવા જતા બની ઘટના

બુટલેગરો બેફામ બન્યા છે અને કોના આશીર્વાદથી તેઓ પોલીસ પર હુમલો કરે છે તે ખબર નથી પડતી ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં બુટલેગર લગ્નમાં હાજરી આપવામાં આવ્યો હતો અને પોલીસ તેને ઝડપવા પહોંચી તો પોલીસ પર હુમલો કરતા આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી હતી ત્યારે પીઆઈને જોઈ બુટલેગર આરોપીએ તેમની પર હુમલો કરતા પીઆઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા તો પોલીસે પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

મોડી રાત્રે બની ઘટના

દારૂનો ધંધો કરનાર બુટલેગર વત્સલ સાવજ ફરી એક વાર પોલીસ પર હાવી થયો હતો અને જાહેરમાં પીઆઈ પર હુમલો કરતા પોલીસ પણ ગભરાઈ હતી ત્યારે હુમલો કરી બુટલેગર લગ્નમાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની પાછળ દોડતી રહી,ત્યારે આ ઘટનાને લઈ અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા.

4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસનો આરોપી મેહુલ ઉર્ફે વિકી ધારૈયા (37)ને ઝડપી લીધો છે. જેતપુરના બાવા પીપળીયાનો રહેવાસી અને હાલમાં જૂનાગઢમાં રહેતો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી કાયદાની પકડથી દૂર હતો.