JEE Advanced 2024ના પરિણામો જાહેર,ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ
દેશભરની 23 IITમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલઅમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલJEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર થયા છે. દેશભરની 23 IITમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ થયા છે. જેમાં ખાસ કરીને રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા જ્યારે અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા છે. દેશભરમાંથી 13 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઈન્સની પરીક્ષા આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દેશભરની 23 IITમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા
- રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ
- અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ
JEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર થયા છે. દેશભરની 23 IITમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. ગુજરાતના 7 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક 100માં સામેલ થયા છે. જેમાં ખાસ કરીને રાજકોટના 4 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા જ્યારે અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ-100માં સામેલ થયા છે. દેશભરમાંથી 13 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઈન્સની પરીક્ષા આપી હતી.