પોલીસ ભરતીના ઉમેદવારો માટે આજથી હેલ્પલાઇન શરૂ

એ લોકો એમના પ્રશ્નો પૂછશે તો જવાબ મળશેઃ હસમુખ પટેલ કોઇ ઉમેદવાર વંચિત ન રહે તેવો પ્રયાસ થશે જે લોકો અત્યારે લાયક છે તેઓ અત્યારે જ અરજી કરે પોલીસ ભરતી પર હસમુખ પટેલે જણાવ્યું છે કે ઉમેદવારો માટે આજે હેલ્પલાઇન શરૂ કરી છે. તેમજ એ લોકો એમના પ્રશ્નો પૂછશે તો જવાબ મળશે. કોઇ ઉમેદવાર વંચિત ન રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. જે લોકોએ અત્યારે લાયક છે તેઓ અત્યારે જ અરજી કરે. તેમજ મોડ 3ની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ જે તે જિલ્લામાં જમા કરાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. આ પરીક્ષા આપવા ઇચ્છતા હોય તે ઉમેદવારો સમયસર પોતાની અરજી કરી દે. PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ રાજ્યમાં PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં રવિવાર સુધીમાં 1 લાખ 8 હજારથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે 80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. જેના પછી પોલીસ ભરીતને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ માટે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો સોમવારથી હેલ્પલાઈન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઈન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે. ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. 

પોલીસ ભરતીના ઉમેદવારો માટે આજથી હેલ્પલાઇન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એ લોકો એમના પ્રશ્નો પૂછશે તો જવાબ મળશેઃ હસમુખ પટેલ
  • કોઇ ઉમેદવાર વંચિત ન રહે તેવો પ્રયાસ થશે
  • જે લોકો અત્યારે લાયક છે તેઓ અત્યારે જ અરજી કરે

પોલીસ ભરતી પર હસમુખ પટેલે જણાવ્યું છે કે ઉમેદવારો માટે આજે હેલ્પલાઇન શરૂ કરી છે. તેમજ એ લોકો એમના પ્રશ્નો પૂછશે તો જવાબ મળશે. કોઇ ઉમેદવાર વંચિત ન રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. જે લોકોએ અત્યારે લાયક છે તેઓ અત્યારે જ અરજી કરે. તેમજ મોડ 3ની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ જે તે જિલ્લામાં જમા કરાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. આ પરીક્ષા આપવા ઇચ્છતા હોય તે ઉમેદવારો સમયસર પોતાની અરજી કરી દે.

PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ

રાજ્યમાં PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં રવિવાર સુધીમાં 1 લાખ 8 હજારથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે 80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. જેના પછી પોલીસ ભરીતને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ માટે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો સોમવારથી હેલ્પલાઈન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઈન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે.

ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે

આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે.