Jamnagar: લાલપુરમાંથી હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરાવી બચાવાયા

નવાગામ વાડી વિસ્તારમાં ફસાયા હતા લોકો સ્થાનિકોએ અધિકારીઓને કરી હતી જાણ અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી રેસ્ક્યુ કરાવ્યું જામનગરના લાલપુરમાંથી હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં હેલિકોપ્ટરથી 11 લોકોને બચાવી લેવાયા છે. તેમાં નવાગામ વાડી વિસ્તારમાં લોકો ફસાયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને જાણ કરી હતી. જેમાં અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી રેસ્ક્યુ કરાયા હતા. પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી લાલપુરના નવાગામ વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયુ છે. પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું અને જીવનું જોખમ ટાળ્યું હતુ. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું અને જીવનું જોખમ ટાળ્યું હતું.

Jamnagar: લાલપુરમાંથી હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરાવી બચાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવાગામ વાડી વિસ્તારમાં ફસાયા હતા લોકો
  • સ્થાનિકોએ અધિકારીઓને કરી હતી જાણ
  • અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી રેસ્ક્યુ કરાવ્યું

જામનગરના લાલપુરમાંથી હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં હેલિકોપ્ટરથી 11 લોકોને બચાવી લેવાયા છે. તેમાં નવાગામ વાડી વિસ્તારમાં લોકો ફસાયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને જાણ કરી હતી. જેમાં અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી રેસ્ક્યુ કરાયા હતા.

પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી

લાલપુરના નવાગામ વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયુ છે. પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું અને જીવનું જોખમ ટાળ્યું હતુ. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું

લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું અને જીવનું જોખમ ટાળ્યું હતું.