ગુજરાતના તાજા સમાચાર લાઇવ: આજથી રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -