IPSની સક્રિય સેવામાંથી હસમુખ પટેલે આપ્યું રાજીનામું, GPSCના ચેરમેન તરીકે સંભાળશે ચાર્જ

ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે તેને લઈ તેઓ ચાર્જ સંભાળશે સાથે સાથે 11 નવેમ્બરે GPSCના ચેરમેન તરીકે તેઓ ચાર્જ સંભાળશે અને GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મળશે નવા ચેરમેન,હસમુખ પટેલ એ ખૂબ સારા અને ઉમદા અધિકારી છે અને તેમને જેટલી પણ જવાબદારી સોંપાઈ હતી તે તમમા જવાબદારી તેમણે સારી રીતે નિભાવી છે.હસમુખ પટેલ આપશે રાજીનામું આઈપીએસ હસમુખ પટેલે પોલીસની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે.હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકે નિમણુંક થતાં રાજીનામું આપવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડની નિમણુંક સંદર્ભે સરકાર નિર્ણય લેશે.હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડમાં સેવા આપી છે,તેમના માર્ગદર્શનનો સારો એવો લાભ ઉમેદવારોને પણ મળી રહ્યો છે,રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.સરકારે લીધો છે નિર્ણય ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો. જાણો કોણ છે હસમુખ પટેલ ગુજરાત કેડરના 1993 બેચના એક IPS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના માટે નહીં. તે આ નવી-નવી ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો અને યુવાનોને પ્રોત્સાહિત તેમજ જાગૃત કરવા માટે કરે છે. તેમની ટાઈમલાઈન પર તમને તેમની પોતાની તસવીર ભાગ્યે જ જોવા મળશે. 1993 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે હસમુખ પટેલહસમુખ પટેલ અત્યારે ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવે છેજૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં આયોજિત કરવાનું છે લક્ષ્ય

IPSની સક્રિય સેવામાંથી હસમુખ પટેલે આપ્યું રાજીનામું, GPSCના ચેરમેન તરીકે સંભાળશે ચાર્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે તેને લઈ તેઓ ચાર્જ સંભાળશે સાથે સાથે 11 નવેમ્બરે GPSCના ચેરમેન તરીકે તેઓ ચાર્જ સંભાળશે અને GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મળશે નવા ચેરમેન,હસમુખ પટેલ એ ખૂબ સારા અને ઉમદા અધિકારી છે અને તેમને જેટલી પણ જવાબદારી સોંપાઈ હતી તે તમમા જવાબદારી તેમણે સારી રીતે નિભાવી છે.

હસમુખ પટેલ આપશે રાજીનામું

આઈપીએસ હસમુખ પટેલે પોલીસની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે.હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકે નિમણુંક થતાં રાજીનામું આપવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડની નિમણુંક સંદર્ભે સરકાર નિર્ણય લેશે.હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડમાં સેવા આપી છે,તેમના માર્ગદર્શનનો સારો એવો લાભ ઉમેદવારોને પણ મળી રહ્યો છે,રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સરકારે લીધો છે નિર્ણય

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.

જાણો કોણ છે હસમુખ પટેલ

ગુજરાત કેડરના 1993 બેચના એક IPS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના માટે નહીં. તે આ નવી-નવી ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો અને યુવાનોને પ્રોત્સાહિત તેમજ જાગૃત કરવા માટે કરે છે. તેમની ટાઈમલાઈન પર તમને તેમની પોતાની તસવીર ભાગ્યે જ જોવા મળશે.

1993 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે હસમુખ પટેલ

હસમુખ પટેલ અત્યારે ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવે છે

જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં આયોજિત કરવાનું છે લક્ષ્ય