Himatnagar : અંદ્રોખા કોલેજ ખાતે નશા મુક્ત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

Oct 14, 2026 - 06:00
Himatnagar : અંદ્રોખા કોલેજ ખાતે નશા મુક્ત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિજયનગર તાલુકાના અંદ્રોખા ખાતે સ્થિત આર.કે.પટેલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત આર્ટ્સ કોલેજ અંદ્રોખા ખાતે ન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નશા મુક્ત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી ડૉ.પરેશભાઈ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠાના પ્રોટેક્શન ઓફ્સિર મુકેશભાઈ સોલંકી, નશાબંધી અને આબકારી વિભાગ, સાબરકાંઠા જિલ્લાના કોન્સ્ટેબલ મૌલિકભાઈ પટેલ, ડૉ.પ્રદીપભાઈ ઋષિ, ગાયત્રી પરિવાર, ખેડબ્રહ્મા અને કોલેજ સ્ટાફ્ગણ સાથે વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ સંકુલના આચાર્ય ડૉ.પરેશભાઈ પટેલ દ્વારા વિધાર્થીઓને નશાથી મુક્ત રહેવા અંગે જાણકારી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0