Halvad: દર્દીઓને સારવાર આપતી હળવદની સરકારી હોસ્પિટલ પોતે જ બીમાર

હળવદને વિદેશ જેવું બનાવવાની સ્ન્છની વાતની હોસ્પિટલે પોલ ખોલી નાખીહોસ્પિટલમાં પૂરતી દવા, પડદા સહિતની સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન લોકોએ તંત્ર અને ધારાસભ્ય સામે રોષ વ્યકત કરી સમયસર અને પુરતી સુવિધા સાથે સારવાર મળે      હળવદ સરકારી હોસ્પિટલમાં પુરતી દવાઓ, મહિલાઓને સલામતીથી સારવાર આપવા માટે પડદા સહિતની પુરતી વ્યવસ્થાના અભાવે વિસ્તારના લોકોએ તંત્ર અને ધારાસભ્ય સામે રોષ વ્યકત કરી સમયસર અને પુરતી સુવિધા સાથે સારવાર મળે એવી લોકો માંગ કરી રહ્યા છે.      પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લાનું હળવદ એ.પી.એમ.સી.ના કારણે ખુબ જાણીતુ છે ત્યારે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા જી.ડી.પી.વધારવાની, 2000 પુસ્તકો વાંચ્યાની અને હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારને વિદેશ જેવુ બનાવવાની વિસ્તારના લોકોને વાત કરી રહયા છે. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આંખે વળગી એવા ધારાસભ્યએ કોઇ કામમાં રસ નહી દાખવતા વિસ્તારના લોકો ભારે રોષ વ્યકત કરી રહયા છે.એવામાં હળવદ સરકારી હોસ્પિટલમાં મહીલાને સારવાર માટે લઇ જવાતા પુરૂષોની હાજરીમાં ઇન્જેકશન આપવા જતા પતીએ ના પાડતા પડદાની વ્યવસ્થા નહી હોવાનું જણાવ્યુ હતુ.બીજી તરફ સગર્ભા મહીલાઓ પણ સારવાર માટે આવતા સમયે પડદાના અભાવે મહીલાઓને ક્ષોભજનક સ્થિતીમાં મુકાવુ પડે છે.સાથે અનેક પ્રકારની દવાઓ પણ દર્દીઓને હોસ્પિટલની બહારથી ખરીદવા માટે મજબૂર થવુ પડે છે.

Halvad: દર્દીઓને સારવાર આપતી હળવદની સરકારી હોસ્પિટલ પોતે જ બીમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હળવદને વિદેશ જેવું બનાવવાની સ્ન્છની વાતની હોસ્પિટલે પોલ ખોલી નાખી
  • હોસ્પિટલમાં પૂરતી દવા, પડદા સહિતની સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન
  • લોકોએ તંત્ર અને ધારાસભ્ય સામે રોષ વ્યકત કરી સમયસર અને પુરતી સુવિધા સાથે સારવાર મળે

     હળવદ સરકારી હોસ્પિટલમાં પુરતી દવાઓ, મહિલાઓને સલામતીથી સારવાર આપવા માટે પડદા સહિતની પુરતી વ્યવસ્થાના અભાવે વિસ્તારના લોકોએ તંત્ર અને ધારાસભ્ય સામે રોષ વ્યકત કરી સમયસર અને પુરતી સુવિધા સાથે સારવાર મળે એવી લોકો માંગ કરી રહ્યા છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લાનું હળવદ એ.પી.એમ.સી.ના કારણે ખુબ જાણીતુ છે ત્યારે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા જી.ડી.પી.વધારવાની, 2000 પુસ્તકો વાંચ્યાની અને હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારને વિદેશ જેવુ બનાવવાની વિસ્તારના લોકોને વાત કરી રહયા છે. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આંખે વળગી એવા ધારાસભ્યએ કોઇ કામમાં રસ નહી દાખવતા વિસ્તારના લોકો ભારે રોષ વ્યકત કરી રહયા છે.એવામાં હળવદ સરકારી હોસ્પિટલમાં મહીલાને સારવાર માટે લઇ જવાતા પુરૂષોની હાજરીમાં ઇન્જેકશન આપવા જતા પતીએ ના પાડતા પડદાની વ્યવસ્થા નહી હોવાનું જણાવ્યુ હતુ.બીજી તરફ સગર્ભા મહીલાઓ પણ સારવાર માટે આવતા સમયે પડદાના અભાવે મહીલાઓને ક્ષોભજનક સ્થિતીમાં મુકાવુ પડે છે.સાથે અનેક પ્રકારની દવાઓ પણ દર્દીઓને હોસ્પિટલની બહારથી ખરીદવા માટે મજબૂર થવુ પડે છે.