Gujaratમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મહત્વના સમાચાર સામે આવ્યા.આજે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરાશે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આજે રાજ્ય ચૂંટણી આયોગ સાંજે બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની જાહેરાત કરશે. પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. આ ઉપરાંત ખાલી પડેલ પેટાચૂંટણીઓ તેમજ જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં યોજાય. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ 1 જિલ્લા પંચાયત, 92, તાલુકા પંચાયત, 73 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીની યાદી જાહેર કરી હતી. મહત્વનું છે કે આ યાદીમાં અત્યારે જિલ્લા વિવાદને લઈને બનાસકાંઠાને લઈને કોઈ જાહેરાત થશે નહિ. સ્વરાજ્યની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બનાસકાંઠાને બાકાત રખાયું છે. તાલુકા પંચાયતની 91 જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. કપડવંજ, કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અમદાવાદમાં વોર્ડ નં - 7ની એક બેઠક પર ચૂંટણી થશે. સુરતમાં વોર્ડ નં - 18ની એક બેઠક પર ચૂંટણી થશે. ભાવનગરમાં વોર્ડ નં - 3ની એક બેઠક પર ચૂંટણી થશે. અને બાવળા, સાણંદ, ધંધુકાની સામાન્ય ચૂંટણી યોજાશે. અલગ - અલગ નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાશે ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા નગરપાલિકાની ચૂંટણી આંકલાવ, બોરિયાવી, ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણી ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી થશે ખેરાલુ, વડનગર, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે કરજણ, છોટા ઉદેપુર, બિલિમોરા નગરપાલિકાની ચૂંટણી થશે ઝાલોદ, દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી યોજાશે કાલોલ અને હાલોલ નગરપાલિકાની યોજાશે ચૂંટણી વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની યોજાશે ચૂંટણી સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે જૂનાગઢમાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે બાંટવા, માણાવદર, માંગરોળ નગરપાલિકાની ચૂંટણી યોજાશે વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે કોડિનાર, ગઢડા, હળવદ, થાનગઢ નગરપાલિકાની ચૂંટણી લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા નગરપાલિકાની ચૂંટણી રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાશે શિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાશે રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે જસદણ, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ચૂંટણી યોજાશે જેતપુર - નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે થાનગઢ, કુતીયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી

Gujaratમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મહત્વના સમાચાર સામે આવ્યા.આજે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરાશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આજે રાજ્ય ચૂંટણી આયોગ સાંજે બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની જાહેરાત કરશે. પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. આ ઉપરાંત ખાલી પડેલ પેટાચૂંટણીઓ તેમજ જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં યોજાય.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ 1 જિલ્લા પંચાયત, 92, તાલુકા પંચાયત, 73 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીની યાદી જાહેર કરી હતી. મહત્વનું છે કે આ યાદીમાં અત્યારે જિલ્લા વિવાદને લઈને બનાસકાંઠાને લઈને કોઈ જાહેરાત થશે નહિ. સ્વરાજ્યની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બનાસકાંઠાને બાકાત રખાયું છે.

તાલુકા પંચાયતની 91 જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. કપડવંજ, કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અમદાવાદમાં વોર્ડ નં - 7ની એક બેઠક પર ચૂંટણી થશે. સુરતમાં વોર્ડ નં - 18ની એક બેઠક પર ચૂંટણી થશે. ભાવનગરમાં વોર્ડ નં - 3ની એક બેઠક પર ચૂંટણી થશે. અને બાવળા, સાણંદ, ધંધુકાની સામાન્ય ચૂંટણી યોજાશે.

અલગ - અલગ નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

  • ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે
  • મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા નગરપાલિકાની ચૂંટણી
  • આંકલાવ, બોરિયાવી, ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણી
  • ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી થશે
  • ખેરાલુ, વડનગર, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • કરજણ, છોટા ઉદેપુર, બિલિમોરા નગરપાલિકાની ચૂંટણી થશે
  • ઝાલોદ, દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • કાલોલ અને હાલોલ નગરપાલિકાની યોજાશે ચૂંટણી
  • વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની યોજાશે ચૂંટણી
  • સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી
  • સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • જૂનાગઢમાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • બાંટવા, માણાવદર, માંગરોળ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • કોડિનાર, ગઢડા, હળવદ, થાનગઢ નગરપાલિકાની ચૂંટણી
  • લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા નગરપાલિકાની ચૂંટણી
  • રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • શિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • જસદણ, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • જેતપુર - નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે
  • થાનગઢ, કુતીયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી