Gujaratમાં અત્યારસુધી વરસાદને કારણે 49 લોકોના થતા મોત, રાહત કમિશનરે આપી માહિતી

રાજયમાં વરસાદથી અત્યાર સુધીમાં 49ના થયા મોત અત્યાર સુધી સરકારે 20 કરોડથી વધારેની કરી ચૂકવણી રાજય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ 49 લોકોના મોત થયાની વાત સામે આવી છે,રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે,2618 પશુઓને લઈ સહાય ચૂકવવામાં આવી છે,તેમજ રાજય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે,16 લાખ 95 હજાર લોકોને અત્યારસુધી કેશડોલ ચૂકવવામાં આવી છે. 20 કરોડથી વધુની ચૂકવણી રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કરીને માહિતી આપી છે,આ પ્રેસ કોન્ફરન્સ વરસાદના મુદ્દાને લઈ હતી,તેમનું કહેવું છે કે અત્યારસુધી નુકસાનીના સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે.ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગનાં લોકો છે અને તે પણ અહીંયા આવીને સર્વે કરશે.ગુજરાતના 14 જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે. 42 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા ગુજરાતમાં પૂર આવ્યુ તે વખતે 42 હજારથી વધુના લોકોનું સ્થળાંતર કરાયુ હતુ.700 કરોડની ગ્રાન્ટ કોર્પોરેશન તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે.ઘરવખરી અને કપડાં સહાયના 20 લાખથી વધુનું ચુકવણું થયુ છે.22 પરિવારજનોને સહાય ચૂકવાઈ છે. બીજાને ચૂકવવાની પ્રક્રીયા ચાલું છે.50,111 ૫૦,૧૧૧ કુટુંબોને રકમ ચૂકવાઈ છે.22 માનવ મૃત્યુમાં સહાયની ચૂકવણી થઈ ચૂકી છે.49ના મૃત્યુ થયા હતા બાકીના લોકોને સહાય ચૂકવાશે.ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો હતો સાથે સાથે કાચા મકાન અને પાકા મકાનોના નુકાસાનને લઈ સહાય ચૂકવાઈ છે. સર્વેની કામગીરી હજી ચાલુ 4773 મકાનોને નુકસાન થતા 367 લાખની રકમ ચૂકવાઈ છે તેમજ 42,083 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગને 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા, પાણી, સફાઈ માટે ફાળવવામાં આવી છે.બરોડા,સુરત અને ભરૂચમાં હજી સર્વેની કામગીરી ચાલુ છે.અગામી સમયમાં પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે અને જે જગ્યાએ ભારે નુકસાન છે ત્યાં સહાય કરવામાં આવશે.  

Gujaratમાં અત્યારસુધી વરસાદને કારણે 49 લોકોના થતા મોત, રાહત કમિશનરે આપી માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં વરસાદથી અત્યાર સુધીમાં 49ના થયા મોત
  • અત્યાર સુધી સરકારે 20 કરોડથી વધારેની કરી ચૂકવણી
  • રાજય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી

ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ 49 લોકોના મોત થયાની વાત સામે આવી છે,રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે,2618 પશુઓને લઈ સહાય ચૂકવવામાં આવી છે,તેમજ રાજય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે,16 લાખ 95 હજાર લોકોને અત્યારસુધી કેશડોલ ચૂકવવામાં આવી છે.

20 કરોડથી વધુની ચૂકવણી

રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કરીને માહિતી આપી છે,આ પ્રેસ કોન્ફરન્સ વરસાદના મુદ્દાને લઈ હતી,તેમનું કહેવું છે કે અત્યારસુધી નુકસાનીના સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે.ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગનાં લોકો છે અને તે પણ અહીંયા આવીને સર્વે કરશે.ગુજરાતના 14 જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે.

42 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

ગુજરાતમાં પૂર આવ્યુ તે વખતે 42 હજારથી વધુના લોકોનું સ્થળાંતર કરાયુ હતુ.700 કરોડની ગ્રાન્ટ કોર્પોરેશન તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે.ઘરવખરી અને કપડાં સહાયના 20 લાખથી વધુનું ચુકવણું થયુ છે.22 પરિવારજનોને સહાય ચૂકવાઈ છે. બીજાને ચૂકવવાની પ્રક્રીયા ચાલું છે.50,111 ૫૦,૧૧૧ કુટુંબોને રકમ ચૂકવાઈ છે.22 માનવ મૃત્યુમાં સહાયની ચૂકવણી થઈ ચૂકી છે.49ના મૃત્યુ થયા હતા બાકીના લોકોને સહાય ચૂકવાશે.ગુજરાતમાં ભારે વરસાદ આવ્યો હતો સાથે સાથે કાચા મકાન અને પાકા મકાનોના નુકાસાનને લઈ સહાય ચૂકવાઈ છે.

સર્વેની કામગીરી હજી ચાલુ

4773 મકાનોને નુકસાન થતા 367 લાખની રકમ ચૂકવાઈ છે તેમજ 42,083 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગને 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા, પાણી, સફાઈ માટે ફાળવવામાં આવી છે.બરોડા,સુરત અને ભરૂચમાં હજી સર્વેની કામગીરી ચાલુ છે.અગામી સમયમાં પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે અને જે જગ્યાએ ભારે નુકસાન છે ત્યાં સહાય કરવામાં આવશે.