Gujaratની જેલો કેદીઓથી ઉભરાઈ, વાંચો Special Story

ગુજરાતની જેલોને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.જેલની નવી સુધારણા બુકમાં આંકડા સામે આવ્યા છે જે વાંચીને તમે પણ ચૌંકી ઉઠશો,ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.અમદાવાદની સાબરમતી જેલમાં ક્ષમતા કરતા 129% વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ હોવાની વાત છે.14,062 કેદીઓની ક્ષમતા સામે 16,737 કેદીઓ ગુજરાતની જેલમાં છે. જાણો કઈ જેલમાં કેટલા કેદીઓ છે સાબરમતી જેલમાં 2846ની ક્ષમતા સામે 3664 કેદીઓ હાલમાં છે વડોદરા જેલમાં 1165ની ક્ષમતા સામે 1652 કેદીઓ હાલમાં છે ગોધરા સબ જેલમાં 165 સામે કુલ 315 કેદીઓ હાલમાં છે નવસારી જેલમાં 290ની ક્ષમતા સામે 374 કેદીઓ હાલમાં છે રાજપીપળા જેલમાં 347ની કેપેસીટી સામે 115 કેદીઓ હાલમાં છે જેલોને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે ગુજરાતમાં જાણે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો હોય તેવું આ આંકડા કહી આપે છે,આવું અમે નથી કહેતા,રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે જેલોમાં કેદીઓનો ભરાવો થયો છે જેને લઈ ગૃહવિભાગ પણ જાણે ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે.28 જેલોમાં કુલ 14062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16737 કેદીઓ જેલમાં બંધ છે.સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2846 ક્ષમતા સામે હાલ 3664 કેદીઓ છે,સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2147 પુરુષ કેદી અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદીઓ છે. જેલમાં કેદીઓની વધી સંખ્યા વડોદરા સેન્ટ્રલ જેલમાં 1165 કેદીઓની ક્ષમતા સામે 1652 કેદીઓ છે,જયારે ગોધરા સબ જેલમાં 165 કેપેસિટી સામે કુલ 315 કેદીઓ છે.નવસારી જિલ્લા જેલમાં 290 કેદીઓની કેપેસિટી સામે કુલ 374 કેદીઓ છે,રાજપીપળા જિલ્લા જેલમાં 347 કેદીઓની કેપેસીટી સામે 115 કેદીઓ છે,રાજપીપળા જેલમાં ક્ષમતા કરતા ઓછા કેદીઓ હોવાની વાત સામે આવી છે.જેલના સુધારણા માટે તૈયાર કરાયેલી બુકમાં આંકડાઓ સામે આવ્યા છે.SOPના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ, સરકાર અને GSLSA સતત પ્રયત્નશીલ છે. 

Gujaratની જેલો કેદીઓથી ઉભરાઈ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની જેલોને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.જેલની નવી સુધારણા બુકમાં આંકડા સામે આવ્યા છે જે વાંચીને તમે પણ ચૌંકી ઉઠશો,ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.અમદાવાદની સાબરમતી જેલમાં ક્ષમતા કરતા 129% વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે.28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ હોવાની વાત છે.14,062 કેદીઓની ક્ષમતા સામે 16,737 કેદીઓ ગુજરાતની જેલમાં છે.

જાણો કઈ જેલમાં કેટલા કેદીઓ છે

સાબરમતી જેલમાં 2846ની ક્ષમતા સામે 3664 કેદીઓ હાલમાં છે

વડોદરા જેલમાં 1165ની ક્ષમતા સામે 1652 કેદીઓ હાલમાં છે

ગોધરા સબ જેલમાં 165 સામે કુલ 315 કેદીઓ હાલમાં છે

નવસારી જેલમાં 290ની ક્ષમતા સામે 374 કેદીઓ હાલમાં છે

રાજપીપળા જેલમાં 347ની કેપેસીટી સામે 115 કેદીઓ હાલમાં છે


જેલોને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ગુજરાતમાં જાણે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો હોય તેવું આ આંકડા કહી આપે છે,આવું અમે નથી કહેતા,રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે જેલોમાં કેદીઓનો ભરાવો થયો છે જેને લઈ ગૃહવિભાગ પણ જાણે ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે.28 જેલોમાં કુલ 14062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16737 કેદીઓ જેલમાં બંધ છે.સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2846 ક્ષમતા સામે હાલ 3664 કેદીઓ છે,સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2147 પુરુષ કેદી અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદીઓ છે.

જેલમાં કેદીઓની વધી સંખ્યા

વડોદરા સેન્ટ્રલ જેલમાં 1165 કેદીઓની ક્ષમતા સામે 1652 કેદીઓ છે,જયારે ગોધરા સબ જેલમાં 165 કેપેસિટી સામે કુલ 315 કેદીઓ છે.નવસારી જિલ્લા જેલમાં 290 કેદીઓની કેપેસિટી સામે કુલ 374 કેદીઓ છે,રાજપીપળા જિલ્લા જેલમાં 347 કેદીઓની કેપેસીટી સામે 115 કેદીઓ છે,રાજપીપળા જેલમાં ક્ષમતા કરતા ઓછા કેદીઓ હોવાની વાત સામે આવી છે.જેલના સુધારણા માટે તૈયાર કરાયેલી બુકમાં આંકડાઓ સામે આવ્યા છે.SOPના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ, સરકાર અને GSLSA સતત પ્રયત્નશીલ છે.